Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Ahmedabad

અમદાવાદમાં ૧૮.૯ ડિગ્રી, નલિયામાં ૧૨ ડિગ્રી તાપમાન



અમદાવાદ,
બુધવાર

રાજ્યભરમાં હવે ઠઁડીનું પ્રમાણ વધી રહ્યું છે અને તાપમાનનો
પારો ગગડી રહ્યો છે. ગુજરાતમાં આજે સૌથી ઓછું ૧૨ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું
હતું. આ ઉપરાંત ડીસામાં ૧૫.૫
અમદાવાદમાં ૧૮.૯ગાંધીનગરમાં ૧૬.૫,
વલ્લભ વિદ્યાનગરમા ૧૭.૩રાજકોટમાં ૨૦,
અમરેલીમાં ૧૯.૨સુરતમાં ૨૫.૪વડોદરમાં ૧૮.૨ અને વલસાડમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી
છે.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: