Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Gujarat

એક્સક્લુઝીવ:અમદાવાદના ચંડોળા, વસ્ત્રાપુર, થલતેજ, મલાવ સહિતના 37 તળાવોની અંદાજીત 3.60 કરોડના ખર્ચે સાફ સફાઈ કરાશે




શહેરના સાતેય ઝોનમાં આવેલા તળાવોની સફાઈ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું,દક્ષિણ ઝોનના 6 તળાવ પાછળ રૂ. 1 કરોડ, ચંડોળા તળાવની સફાઈ પાછળ રૂ. 24 લાખનો ખર્ચ કરાશે,નવો કોન્ટ્રાકટ ન અપાય ત્યાં સુધી જૂની બે એજન્સીઓને રૂ. 45 લાખના ખર્ચે તળાવોની સફાઈ માટે માટે મંજૂરી આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મુકાઈ



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: