Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Surat

ડેટા અપગ્રેડેશન માટે રેલવેનું PRS એક સપ્તાહ રાતે 6 કલાક બંધ રહશે


-રાતે
11:30થી
સવારે
5:30 કલાક સુધી રિઝર્વેશન, બુકિંગ
રદ કરવાની સુવિધા બંધ રહશે

સુરત,

પેસેન્જર
સેવાઓને સામાન્ય બનાવવા અને તબક્કાવાર રીતે કોવિડ પહેલાંના સ્તર પર પાછાં લાવવાના
રેલવેના પ્રયાસોના ભાગરૃપે
,
રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) 6
કલાક માટે આગામી
7 દિવસ રાત્રિ દરમિયાન બંધ કરવામાં આવશે.


સિસ્ટમ ડેટાના અપગ્રેડેશન અને નવા ટ્રેન નંબર વગેરેને અપડેટ કરવા માટે છે. તમામ
મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં મોટી માત્રામાં ભૂતકાળ (જૂની ટ્રેન નંબરો) અને વર્તમાન
પેસેન્જર બુકિંગ ડેટા અપડેટ થવાના હોવાથી
,
આ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. ટિકિટિંગ સેવાઓ પર અસર ઘટાડવા
માટે આને રાત્રિના કલાકો દરમિયાન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે
, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું હતું.


પ્રવૃત્તિ તા.
14 અને 15 નવેમ્બરની મધ્ય રાત્રિથી શરૃ કરીને ૭ દિવસ
માટે દરરોજ
23:30 કલાકથી 05:30 કલાક
સુધી કરવામાં આવશે. આ
6 કલાકના સમયગાળામાં, કોઈ પીઆરએસ સેવાઓ (ટિકિટ આરક્ષણ, વર્તમાન બુકિંગ,
રદ, વગેરે) ઉપલબ્ધ રહેશે નહીં. આ સમયગાળા
દરમિયાન રેલ્વે કર્મચારીઓ અસરગ્રસ્ત સમય દરમિયાન ઉપડતી ટ્રેનો માટે એડવાન્સ ચાટગ
સુનિશ્ચિત કરશે.

 



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: