Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Gujarat

ભાસ્કર એક્સપ્લેનર:કોરોના ગાઈડલાઈન હળવી થશે તો 'પાટીદાર પાવર શો' થશે, નરેશ પટેલ ફરી બનશે કિંગ મેકર,2022નું ભાવિ નક્કી કરાશે મોદીની હાજરીની શકયતા




વિધાનસભા ચૂંટણી પૂર્વે જ ધાર્મિક કાર્યક્રમ હેઠળ પાટીદારોનું શક્તિ પ્રદર્શન કરવાનો વ્યૂહ,ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે તૈયારીરૂપે જૂનાગઢ-અમરેલી-જામનગરના પ્રવાસ પણ કરી લીધા,21 જાન્યુઆરીએ ખોડલધામને પાંચ વર્ષ પૂર્ણ થશે, ભવ્ય પાટોત્સવનું આયોજન કરવા ખોડલધામની કોર કમિટી એક સપ્તાહમાં નિર્ણય લેશે



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: