Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Gujarat

રિકવરી ઓફિસરે લાખોનો ચૂનો ચોપડ્યો:નડિયાદમાં ફાઈનાન્સ કંપનીના રિકવરી ઓફિસરે રૂ. 5.41 લાખનું ખોટી રીતે ઉઘરાણું કર્યુ, કંપનીમાં નાણાં જમા નહી કરાવતાં મેનેજરે ફરિયાદ નોંધાવી




નાણાં રિકવર કર્યા પછી શખ્સે ફરજ પર આવવાનું એકાએક બંધ કરી દીધું,ફરજ પર ન હોવા છતાં ફાઈનાન્સ કંપનીના વધુ 5 જેટલા ગ્રાહકો પાસેથી પૈસા મેળવ્યા,ફાઈનાન્સના મેનેજરે આ છેતરપિંડી આચરનાર રિકવરી ઓફિસર સામે ફરિયાદ નોંધાવી,નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો નોંધ્યો



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: