Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Gujarat

સરપંચ બનવા ખેલાશે જંગ:વલસાડ જિલ્લાના 334 ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગ્યા, 19 ડિસેમ્બરના રોજ યોજાશે ચૂંટણી




3 હજાર 1 બેઠકો માટે 1 હજાર 19 મતદાન મથકો પર મતદાન યોજવામાં આવશે,જિલ્લાના 8 લાખ 52 હજાર 575 મતદારો સરપંચ અને સભ્યોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે,બેલેટપેપર દ્વારા મતદાન યોજાશે, 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: