Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Gujarat

સુપર એક્સક્લુઝિવ:ભાજપના જ સિનિયર મંત્રીએ દિવ્ય ભાસ્કરને કહી રુપાણીની ડેમેજ કંટ્રોલ કવાયતની અંદરની વાત, તેમનું એક જ રટણ- તમે હવે મંત્રી નથી અને રહેવાના પણ નથી




આ રીતે પૂર્વ CM કરે છે નારાજ મંત્રીઓના મનામણાં, ચૂડાસમા-સંતોષકુમાર-ભૂપેન્દ્ર યાદવ પણ રહ્યા હતા હાજર,”મંત્રીપદ રહેવા દો… પાર્ટી કહેશે તેમ કરીશું, જ્ઞાતિવાદી સમીકરણ 2022માં નડશે. બધું કહ્યું છતાં તેઓ ના જ માન્યા”,નારાજ સિનિયર નેતાઓને પડતા મુકવાનો તખ્તો મંગળવારે ઘડાયો, સામ-દામ-દંડની નીતિ



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: