Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Surat

સુરત સિટીમાં કોરોના કેસ યથાવત, ગ્રામ્યમાં ઘટયાઃ કુલ 218 નવા કેસ



સુરત, તા.31.ઓકટોબર.2020.શનિવાર

સુરત
શહેરમાં કોરોનામાં નવા
168 અને જીલ્લામાં 50 મળી કુલ 218
દર્દી ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત  થયું  હતું.
શહેરમાંથી વધુ
169 અને ગ્રામ્યમાંથી 66
મળી
235 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ આજે ગોડાદરાના એક દર્દીનું સારવાર દરમિયાન
હોસ્પિટલમાં મોત થયા હતા. સુરત સિટીમાં કોરોનામાં નોધાયેલા નવા
168 દર્દીઓમાં સૌથી વધુ
અઠવાના
38, અને રાંદેરના 25  સહિતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
કર્યા છે.

સુરત શહેરમાં આજ દિન સુધીમા 26,799  પોઝિટીવ કેસમાં 729 નાં
મોત થયા છે. જયારે જીલ્લામાં આજ દિન સુધી
10088 પૈકી 277 વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર-જીલ્લામાં કુલ 36,887 કેસમાં 1006ના મોત થયા છે. સુરત શહેરમાં વધુ 169 દર્દીને રજા આપવામાં આવી હતી.

અત્યાર સુધીમાં શહેરમા કુલ 24,978 દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે ગ્રામ્યના 66
ને રજા અપાતા કુલ 
9245 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ 34223 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: