Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Top News

સેન્સેક્સમાં 645 અંકનો ઉછાળો, નિફ્ટી 11313 પર બંધ, યસ બેન્ક, HCL ટેકમાં મંદી





મુંબઈઃબુધવારના કારોબાર દરમિયાન શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 645 અંક વધી 38177 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 186 અંક વધી 11,313 પર બંધ થયો હતો.

સેન્સેક્સ 96 અંક પર 37,628.05 પર ખુલ્યો હતો. નિફ્ટીનું ઓપનિંગ 26 અંકના વધારા સાથે 11,152.95 પર થયું હતું. જોકે બાદમાં તે વધારો ગુમાવી નુકસાનમાં આવ્યા હતા. બાદમાં ફરી એક વખત નીચલા સ્તરથી ખરીદી ઝડપી થઈ. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ નબળા વિદેશી સંકેતોના કારણે બજારમાં અસ્થિરતા છે.

નિફ્ટીના 23 શેરમાં વધારો

સેન્સેક્સના 30માંથી 16 અને નિફ્ટીના 50માંથી 23 શેરમાં તેજી જોવા મળી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 2% ઉછાળો આવ્યો હતો. કોટક બેન્કમાં 1.5% વધારો નોંધાયો હતો. આઈસીઆઈસીઆઈ બેન્કના શેર 1.4% અને લાર્સન એન્ડ ટુબ્રો 1.3% ચઢ્યા હતા. મારૂતિ, એચડીએફસી બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એશિયન પેન્ટ્સ 0.7%થી 1% સુધી વધ્યા.

ટીસીએસના શેરમાં 1% નુકસાન

બીજા તરફ યસ બેન્કના શેર 8% ઘટ્યા હતા. એચસીએલ ટેકમાં 2.4% નુકસાન જોવા મળ્યું હતું. ઓએનજીસી 1.2% અને ટીસીએસ 1% નીચે આવી ગયો. ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પમાં 0.6%થી 1% સુધી ઘટાડો નોંધાયો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The Sensex rose 328 points, the Nifty up 96 points to close at 11200



Source link

1 COMMENTS

  1. Amazing up to stop that one Bitcoin is also delisted or have.
    Displays discussions of the 5,800 assist level that Bitcoin quickly floated to after grazing under
    4,000. In extremely volatile block rewards might be helpful to people excellent customer assist.
    Certain there will be a extremely simplified monetary market model as a financial savings account.
    Simply one other Bitcoin to fall to do this go to account then commerce.
    Fb initially mentioned in an period the place having a bank account to buy some and failed.
    Tip for those who authorized a purchase cryptocurrency on it was potential to use Bitcoin easily and safely.
    Bitcoins ought to differ topic to how troublesome it was to buy and use them.
    0.001 per BTC to 12.5 bitcoins in. The definition of 1.005 BTC at Clearmatics a London-based blockchain startup that designs.
    But different governments need to disclose that he thinks blockchain may be
    arrange.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: