Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: June 2019

ધાનેરાના અભણ કાનુબેન પશુપાલન થકી વર્ષે રૂપિયા 72 લાખ કમાય છે

ધાનેરા તાલુકાના ચારડા ગામનાં કાનુબહેન ચૌધરી 80થી વધુ શંકર ગાય, 40 મહેસાણી ગાય અને ભેંસો રાખી રોજની 600-1000 લીટર દૂધ ઉત્પાદન કરે છે. Source link

કાચરડીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા ઘરમાં પાણી ઘુસ્યા, લાઠીના ધૂફણીયામાં દીવાલ ધસી પડતા 4 પશુનાં મોત

અમરેલી:દામનગરના કાચરડીમાં પડેલા અનરાધાર વરસાદનો વીડિયો સામે આવ્યો છે. ગઈકાલે કાચરડીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને ગામમાં પાણી ફરી વળ્યું હતું અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. લાઠીના ગ્રામ્ય પંથકમાં મેઘ મેહરથી આંબરડી, પીપળવા સહિતના…

અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ લીધી, 4 ઓવર 17/0

સ્પોર્ટ્સ ડેસ્ક:અફઘાનિસ્તાને4ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 17 રન કર્યા છે. ગુલબદીનનાઇબ5રનેઅને રહેમત શાહ 12રનેરમી રહ્યા છે. મોહમ્મદઆમિરે બીજી ઓવર મેડનનાખી છે. અફઘાનિસ્તાને ટોસજીતીને બેટિંગ લીધી વર્લ્ડ કપની 36મી મેચમાં લીડ્સખાતે અફઘાનિસ્તાનનાકેપ્ટનગુલબદીનનાઈબેટોસ જીતીને બેટિંગ લીધી છે. પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર…

સાંડેસરા ભાઈઓનું કૌભાંડ પીએનબી ફ્રોડ કરતા પણ વધારે, તેમણે રૂ. 14,500 કરોડનો ચૂનો લગાવ્યો

નવી દિલ્હી: ઈડીનું કહેવું છે કે, સ્ટર્લિંગ બાયોટેક (એસબીએલ)ના સાંડેસરાભાઈઓનું કૌભાંડ પીએનબી કૌભાંડ કરતાં પણ વધારે છે. ન્યૂઝ એજન્સીએ ઈડીના સૂત્રો દ્વારા આ રિપોર્ટ શનિવારે જાહેર કર્યો છે. આ પ્રમાણે ગુજરાતની ફાર્મા કંપની એસબીએલના પ્રમોટર નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરાઅને દીપ્તિ…

રાહુલ ગાંધી રાજીનામા મુદ્દે અડગ રહેતા કોંગ્રેસમાં 120 પદાધિકારીનાં રાજીનામાં

રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામા પર અડગ રહેતા કોંગ્રેસના નવા અધ્યક્ષ અંગે ગણગણાટ શરૂ થઈ ગયો છે. બીજી બાજુ કોંગ્રેસનાં વિવિધ પદો પરથી 120 પદાધિકારીઓએ રાજીનામાં આપી દીધાં છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ મોટા ભાગના કોંગ્રેસ નેતા ઈચ્છે છે કે…

Video: મુંબઇમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન ખોરવાયું

Video: મુંબઇમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન ખોરવાયું Source link

ગૃહ રાજ્યમંત્રી દ્વારા રથયાત્રાની સુરક્ષાની સમીક્ષા, 25 હજાર પોલીસ કર્મીઓ-94 કેમેરા નજર રાખશે

અમદાવાદઃ શહેરમાં યોજાનારી 142મી જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ વડા શિવાનંદ ઝા અને શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રી રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. આ…

Gujarat

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્માને ગુરુવારે

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્માને ગુરુવારે વિન્ડીઝ મેચમાં કેચ આઉટ આપવામાં આવ્યો હતો. કેમાર રોચની બોલિંગમાં શાઈ હોપે કેચ પકડ્યો હતો. આ અંગે સતત ચર્ચા થઈ રહી હતી કે બોલ બેટને વાગ્યો હતો કે પેડને. મેચના બીજા…

રિચા ચઢ્ઢાનો એક ફેન તેને બનાવેલ સ્કેચ ખરીદશે, રિચા જે રકમ મળશે તેને દાન કરશે

બોલિવૂડ ડેસ્ક: રિચા ચઢ્ઢા એક્ટિંગ, ડિરેક્શનની સાથે-સાથે હવે સ્કેચ બનાવવામાં પણ હાથ અજમાવી રહી છે. તે હવે સ્કેચ આર્ટિસ્ટ પણ બની ગઈ છે. થોડા દિવસો પહેલાં તેણે બે અઠવાડિયાં સોશિયલ મીડિયાથી દૂર રહીને પરિવાર સાથે સમય પસાર કર્યો ઉપરાંત તેના…

સુરતઃ યુવતીનું કરંટ લાગતા મોત મામલો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ અને તેની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ડેડબોડીને નહીં સ્વીકારવાની ચીમકી પરિવારજનોએ આપી છે. Source link

%d bloggers like this: