Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: July 2019

ગરીબોં કા જીના, પસીના પસીના

નીલે ગગન કે તલે- મધુ રાયઆ સૃષ્ટિના પ્રારંભે જ્યારે એકકોષી અમી‘બો’ ફાટતો ફાટતો બેકોષી અમી‘બા’ થયો હશે ત્યારે ટેમ્પરેચર શું હતું તેની તો જાણ નથી, પરંતુ જ્યારથીઆપણી આવડી આપૃથ્વી ઉપર વધઘટ થતી ગરમીની માપણી થાય છે ત્યારથી આજ સુધીમાં આ…

SSCમાં જુનિયર ઈજનેરોની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે, અરજી માટે 28 ઓગસ્ટ છેલ્લો દિવસ

યુટિલિટી ડેસ્કઃ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની જુનિયર એન્જિનિયરની ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. 27થી 32 વર્ષ સુધીના ઉમેદવારો આ ખાલી પડેલી જગ્યા પર 28 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોએ scc.nic.in પર જઈને અરજી કરી…

ન્યુટ્રાસ્યુટિકલ્સમાં મોટું નામ : સંજય મારીવાલા

સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણીન્યુટ્રિશન અને ફાર્માસ્યુટિકલનો યોગ છે ન્યુટ્રાસ્યુટિકલ્સ એટલે કે પૌરાણિક ચ્યવનપ્રાશ કે આધુનિક હોર્લિક્સ જેવો પોષક ઔષધીય પદાર્થ. શારીરિક શ્રમમાં ઘટાડો, જંક ફૂડ્સનું વધારે પડતું સેવન અને દવાઓની આડઅસરના કારણે લાઈફસ્ટાઈલ રોગ વધી રહ્યા છે. અસ્વસ્થ બનવાથી…

યુનિયન બેંકે MCLRનો દર ઘટાડ્યો, હોમ-ઓટો લોનના હપ્તામાં ઘટાડો થશે

યુટિલિટી ડેસ્કઃ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે વિવિધ કાર્યકાળ માટેના બેંચમાર્ક રેટમાં 0.05-0.20% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ બેંકની હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સસ્તી થઈ…

મફતમાં ફિલ્મ જોઈને દેશપ્રેમ જાગી ઊઠે?

આપણી વાત- વર્ષા પાઠકકોણ જાણે કેમ પણ આપણી સરકારને લાગે છે કે ભારતવાસીઓમાં પૂરતો દેશપ્રેમ નથી. અને એ ભાવના જગાવવાની જવાબદારી સરકારની છે. એટલે એ બિચારા જાતજાતના પ્રયાસ કરે છે. થિયેટરોમાં ફિલ્મ શરૂ કરતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવાની સૂચના આપે છે,…

આર્મીએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને ઠાર માર્યા, પાકિસ્તાનના ફાયરિંગમાં 4 નાગરિક ઘાયલ

શ્રીનગરઃ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં LOC પાસે આતંકીઓના ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે. મંગળવાર રાતે બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ઉત્તર કાશ્મીરના તંગધાર સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી મોર્ટાર છોડ્યા હતા. પાકિસ્તાની…

પતિએ કહ્યું તલાક…તલાક…તલાક, પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદ: રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર થઈ ગયું છે અનેહવે રાષ્ટ્રપતિ આ બિલ પર મંજૂરીની મહોર મારતા જ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. આ બિલ પસાર થયાના દિવસે જ અમદાવાદના કારંજ વિસ્તારમાં પતિ પર પત્નીને ત્રણવાર તલાક કહી તલાક આપ્યાહોવાનો…

સૂર્યમાળાના 18 હજાર અવકાશી પિંડનો અદ્્ભુત નક્શો!

સાયન્સ સફર – વિરલ વસાવડાએ કહો કે ફોટોગ્રાફ અને નક્શામાં કેટલો ફેર? સવાલ વાંચીને હસવું ભલે આવે, પણ અમુક વિષયો એવા છે, જેમાં કલ્પના પણ ન થઇ શકી હોય અને એટલે જ આવા સવાલો પૂછવા પડે છે! અચ્છા, એ કહો…

ભારતમાં બેંગલુરૂ વિદ્યાર્થીઓ માટે સૌથી સારું શહેર, દુનિયામાં લંડન ટોપ પર

લંડન: ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ ક્વાક્વારેલી સાયમન્ડ્સે(ક્યૂએસ) વિદ્યાર્થીઓ માટે સૌથી સારા શહેરોની યાદી જાહેર કરી છે. ગત વર્ષની જેમજ આ વર્ષે પણ લંડન આ યાદીમાં ટોપ પર છે. ભારતના ચાર શહેર બેંગલુરૂ, દિલ્હી અને ચન્નઇને પણ ટોપ-120માં સ્થાન મળ્યું છે. સર્વે…

બરવાળાના વાઢેળા ગામની પ્રાથમિક શાળામાં આગથી કોમ્પ્યુટરો ખાખ

બરવાળા તાલુકાના વાઢેળા ગામની પ્રાથમિક શાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા શાળાના કોમ્પ્યુટર અને મોનીટર બળીને ખાખ થઇ ગયા હતા. હવે શાળામાં કોમ્પ્યુટર બળી જવાથી શાળાના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું શિક્ષણ મળશે કે કેમ તેવા સવાલા ગામજનોમા ઉઠ્યા છે. આ બનાવ અંગે…

%d bloggers like this: