Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: August 2019

જલગાંવના હાઉસિંગ કૌભાંડમાં પૂર્વ મંત્રી સુરેશ જૈનને 7 વર્ષની સજા, કોર્ટે 100 કરોડનો દંડ પણ ફટકાર્યો

મુંબઈ: મહારાષ્ટ્રની એક કોર્ટે હાઉસિંગ પ્રોજેક્ટમાં કૌભાંડ મામલે શનિવારે રાજ્યના બે પૂર્વ મંત્રી સુરેશ જૈન અને ગુલાબરાવ દેવકર સહિત 48 લોકોને દોષિત ઠેરવ્યા હતા. ધુલે જિલ્લા સેશન્સ કોર્ટના સ્પેશલ જજ સૃષ્ટિ નીલકંઠે સુરેશ જૈનને 7 વર્ષની સજા સંભળાવી અને તેમના…

ગુજરાતભરમાં 1 સપ્ટે.થી મતદાર ચકાસણી-નોંધણી કાર્યક્રમ, એપ કે પોર્ટલ પરથી સુધારા થઈ શકશે

અમદાવાદઃ એક સપ્ટેમ્બરથી રાજ્યભરમાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થશે. જેમાં મતદાર યાદીમાં મતદારોના ફોટો સહિતની વિગતોમાં સુધારો કરવા, અવસાન પામેલ, સ્થળાંતરિત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અને તમામ મતદારોની વસતી વિષયક વિગતોની ચકાસણી તથા ઓથેન્ટિકેશન કરી શકાશે. આ અંગે…

Surat

સુરત કોર્ટ બિલ્ડીંગમાં આધુનિક સુવિધા સાથે ચિલ્ડ્રન કોર્ટનો શુભારંભ

 સુરત, તા.31 ઓગષ્ટ,2019,શનિવાર વડોદરા અને ભરુચ બાદ આજે સુરત જિલ્લા ન્યાયાલય બિલ્ડીંગના દશમા માળે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવેના હસ્તે આજે આધુનિક સુવિધા ધરાવતા ચિલ્ડ્રન કોર્ટ (વર્નરેબલ વીટનેશ ડીસ્પોનેશન સેન્ટર)નો શુભારંભ કરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન હેઠળ…

Ahmedabad

દરિયા કિનારે વાવાઝોડાની આગોતરી ચેતવણી હવે લોકોને મળી રહેશે

અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2019, શનિવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1,600 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં વાવાઝોડાની આગોતરી ચેતવણી લોકોને મળી રહે તે માટે રૂ.45 કરોડના ખર્ચે ‘અર્લી વોર્નિંગ ડિસિમિનેશન સિસ્ટમ’ ઊભી કરવાની મંજૂરી આપી છે.  ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ…

Ahmedabad

1 સપ્ટેમ્બરથી મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ: મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ મુરલી ક્રિષ્ણા

અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2019, શનિવાર મતદાર યાદીમાં મતદારોની ફોટા સહિતની વિગતોમાં સુધારો કરવા, અવસાન પામેલ/સ્થળાંતરિત મતદારોના નામ મતદાર યાદીમાંથી દુર કરવા તેમજ તમામ મતદારોની વસ્તી વિષયક વિગતો (Demographic Details)ની ચકાસણી (Verification) અને પ્રમાણીકરણ (Authentication) કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા…

ગુજરાતમાં સૌથી વધુ વડોદરાના છાણી ગામમાં 168 લોકોએ દીક્ષા ગ્રહણ કરી, એક જ પરિવારના 19 લોકોએ દીક્ષા લીધી હતી

જીતુ પંડ્યા, વડોદરા: છાણી દીક્ષાની ખાણી..તરીકે ઓળખાતા છાણી ગામમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 168 જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક પરિવારના લોકોએ દીક્ષા ગ્રહણ કરી છે. અને આ તમામ દીક્ષાર્થીઓએ બાપજી મહારાજના સમુદાયમાં છાણી સ્થિત જિનાલયમાં દીક્ષા લીધી છે. વડોદરાના છાણી ગામમાં…

ઈશાન કિશને 24 બોલમાં 55 રન ફટકારીને ભારત Aને દક્ષિણ આફ્રિકા A સામે 2 વિકેટે મેચ જીતાડી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઈશાન કિશનની આક્રમક ફિફટીની મદદથી ઇન્ડિયા Aની ટીમે દક્ષિણ આફ્રિકા A સામે તિરુવનંતપુરમ્ ખાતેની બીજી વનડે 2 વિકેટે જીતીને સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભીના આઉટફિલ્ડના લીધે મેચ 21 ઓવરની કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા-Aએ પ્રથમ બેટિંગ…

7 IPSની ખાલી પડેલી જગ્યાઓ રાત સુધીમાં ભરાઈ જશે, આર.બી.બ્રહ્મભટ્ટ સુરત શહેર પોલીસ કમિશનર બનશે

અમદાવાદઃ 29 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ 30 ઓગસ્ટની સવારે રાજ્યના 79 આઈએએસની બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે IPS અધિકારીઓની બદલીઓનો પણ તખ્તો તૈયાર થઈ ગયો છે. જેમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત 7 સિનિયર…

મારુતિ સુઝુકી ગુજરાત પ્લાન્ટમાં બલેનો અને સ્વીફ્ટ સિવાય અન્ય મોડેલનું ઉત્પાદન કરી શકે છે

વિમુક્ત દવે, અમદાવાદ: મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ગુજરાતમાં હાંસલપુર ખાતે સ્વિફ્ટ અને બલેનો કારનું ઉત્પાદન કરે છે અને આગામી સમયમાં કંપની અહીંથી વધુ એક મોડેલનું ઉત્પાદન કરવાનું વિચારી રહી છે તેમ અમદાવાદ આવેલા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ કેનિચી આયુકાવાએ…

નિવૃત્તિ પાછી લીધી તે યુ ટર્ન નથી: અંબાતી રાયુડુ

સ્પોર્ટ્સ ડેસ્ક: અંબાતી રાયુડુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેનો નિવૃત્તિમાંથી પાછા આવવાનો નિર્ણય કોઈ યુ-ટર્ન નથી. તેણે કહ્યું કે, "મને વિદેશી લીગમાં રમવા માટે આકર્ષક ઓફર થઇ હતી. મેં કેનેડા અને અન્ય દેશોમાં ટી-10 અને ટી 20 લીગમાં રમવા…

%d bloggers like this: