Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: September 2019

સ્વદેશી ટેકનીકથી સજ્જ સુપરસોનિક બ્રહ્મોસનું સફળ પરીક્ષણ, 290 કિમી દૂર લક્ષ્ય સાધ્યું

બાલાસોરઃ રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન(DRDO)એ સોમવારે બ્રહ્મોસના જમીનથી જમીન પર પ્રહાર કરવાવાળીમિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. નવી મિસાઈલનું પ્રોપલ્શન સિસ્ટમ, એરફ્રેમ, પોવર સપ્લાઈ સહિત ઘણા મહત્વના ઉપકરણો સ્વદેશમાં જ વિકસીત કરવામાં આવ્યા છે. બ્રહ્મોસની નવી મિસાઈલ 290 કિમી સુધીના…

અમદાવાદમાં ભારે પવન, અનેક જગ્યાએ હોર્ડિંગ્સ સહિત ઝાડ ધરાશાયી થયા, સરખેજમાં એક ઇંચ વરસાદ

અમદાવાદ: શહેરમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણને પગલે ઠંન્ડકનો માહોલ છે. ગોતા, એસજી હાઈવે, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સવારે ઝરમર ઝરમર વરસાદ બાદ બપોરે પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે….

29 IPSની બદલી, 7 PIને બઢતી આપી DYSP બનાવાયા, અજય તોમર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP

ગાંધીનગર: ગુજરાતના 29 આઈપીએસ અધિકારીઓ બદલી કરી દેવામાં આવી છે. જેમાંથી 15 ડીવાયએસપીને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. અજય તોમરને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના જેસીપી, સમશેરસિંહને સાઆઈડી ક્રાઈમના ADG, અક્ષયરાજ મકવાણાને પાટણના SP, મનોજ શશીધરનને ગાંધીનગર ઇન્ટેલિજન્સના ADGP અને ડી.બી. વાઘેલાને…

કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે પાકિસ્તાને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપ્યું

નેશનલ ડેસ્ક:સોમવારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જાહેરા કરી કે તેઓ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરી રહ્યા છે. આ સમારોહ નવેમ્બરમાં થવાનો છે. આ કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. એક…

ડીસા- કૂચાવાડા સ્ટેટ હાઈ-વે પર ટ્રેલર અને પેસેન્જર જીપ વચ્ચે અકસ્માતમાં 5ના મોત

પાંથાવાડા: ડીસા – કૂચાવાડા સ્ટેટ હાઈ-વે પર સોમવારે બપોરે ટ્રેલર અને પેસેન્જર ભરેલી કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળેજ ત્રણના મોત નિપજ્યા હતા.અકસ્માતનાપગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અનેલોકોને બહાર કાઢી ઇમરજન્સી 108 મારફતે સારવાર અર્થે ખસેડયા હતા. તે પૈકી…

અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ લોન આપવાના કારોબારમાંથી નીકળી જશે

મુંબઈઃ રિલાયન્સ કેપિટલ લોન આપવાના કારોબારમાંથી વિદાય લેશે. રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી(ADAG)ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કેપિટલની AGM(એન્યુઅલ જનરલ મિટિંગ)માં સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ફાઈનાન્શિયલ સર્વિસિસ સેકટરના સંકટ, ઓડિટર અને રેટિંગ એજન્સીઓની તર્કહીન કાર્યવાહી અને હાલની…

ગુજરાતના 204 ડેમોમાંથી 114 છલકાયા, ગત વર્ષ કરતા 37% વધુ જળસંગ્રહ

અમદાવાદ: આ વર્ષે ચોમાસું જળસંગ્રહ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતના કુલ 204 ડેમોમાં 114 ડેમો છલકાયા છે. જ્યારે 57 ડેમો 70થી 100 ટકા ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં હાલ કુલ સંગ્રહશક્તિના 98.43 ટકા…

નોવાક જોકોવિચ સૂમો પહેલવાન સામે ટકરાયો, કહ્યું- હું તેમની સામે કઈ નથી

સ્પોર્ટ્સ ડેસ્ક: ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચસોમવારે સવારે ટોક્યોમાં પહેલવાન સૂમો સામે રિંગમાં ઉતર્યો હતો. તેણે સૂમો પાસેથી ટ્રિક્સ શીખી હતી. તે પછી તેણે તેની સામે એક અસફળ ફાઇટ પણ કરી હતી. એટીપી ટૂરે આનાથી જોડાયેલા ત્રણ વીડિયો શેર કર્યા હતા….

બિઝનેસ વુમન વિંગમાં કામ કરતા આંતરિક ખેચતાણ વધુ હોવાથી તેને પુનઃ કમિટીમાં ફેરવવામાં આવશે: ચેમ્બર પ્રમુખ

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની બિઝનેસ વુમન વિંગ (BWW)નો વિવાદ અવાર નવાર સામે આવતો હોઈ છે હવે તાજેતરમાં આ વિખવાદ ચરમસીમાએ પહોચતા ચેમ્બરના સત્તાધીશોએ હવે આ વિન્ગને ફરી કમિટીમાં તબદીલ કરવાનો નિર્ણય કર્યો છે અને…

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી ગઈ, 10થી વધુ મુસાફરોના મોતની આશંકા

અંબાજી/ પાલનપુર: અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 10થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. બસ સ્લીપ ખાઈ ગઈ હોવાની શક્યતા સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત…

%d bloggers like this: