Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: October 2019

કેલિફોર્નિયાની આગથી હોલિવૂડ હસ્તીઓનાં ઘર રાખ, નવ હજાર એકરમાં ફેલાઈ

ન્યૂયોર્ક: અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં ગયા અઠવાડિયે શરૂ થયેલી આગ સતત વધુને વધુ વિસ્તારમાં ફેલાઈ રહી છે. હવે આગ લોસ એન્જલસ સુધી પહોંચી ગઈ છે. આગથી ત્રણ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. સોનોમા કાઉન્ટી આગથી સૌથી વધુ પ્રભાવિત છે. આ વિસ્તાર…

મોદી સરકારે RTI કાયદાને નષ્ટ કરવા માટે છેલ્લો પ્રહાર કર્યો, સરકાર જનતા પ્રત્યેની જવાબદારીથી ભાગે છે : સોનિયા ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે કહ્યું કે મોદી સરકારને માહિતીનો અધિકાર કાયદો પોતાનો એજન્ડા લાગૂ કરવામાં બાધક લાગે છે. તેથી છેલ્લા સંશોધન દ્વારા સરકાર એ નક્કી કરવા માગે છે કે કોઇ પણ સૂચના આયુક્ત સરકારના હસ્તક્ષેપ અને નિર્દેશ…

Surat

સુરતના 50 સાડી વેપારી પાસેથી રૂ.30.52 લાખની સાડી મંગાવી મધ્યપ્રદેશના કટનીના બે ભાઈઓએ પેમેન્ટ નહીં કરી ધાક ધમકી આપી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 31 ઓક્ટોબર 2019 ગુરૂવાર મધ્યપ્રદેશના કટનીના બે ભાઈઓએ દલાલ મારફતે સુરતના 50 સાડી વેપારી પાસેથી રૂ. 30.52 લાખની સાડી મંગાવી સમયસર પેમેન્ટ કર્યું ન હતું અને જયારે વેપારીઓએ દલાલ મારફ્તે પેમેન્ટની માંગણી કરી ત્યારે પોલીસ અને…

રાજપારડીના સારસા ડુંગર પાસે પ્રેમ લગ્નની અદાવતમાં દંપતી પર હુમલો, પત્નીનું મોત, પતિ ઇજાગ્રસ્ત

ભરૂચઃ રાજપારડીના સારસા ડુંગર પાસે પ્રેમ લગ્નની અદાવતમાં દંપતી પર હુમલો થતાં પત્નીનું મોત નીપજ્યુ છે, જ્યારે પતિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બંને પર લોખંડની પાઇપ…

Surat

સુરત: બીલીમોરાના બાળકમાંથી 5 વ્યક્તિઓને નવી જિંદગી અને રોશની આપી માનવતા મહેકાવી

સુરત, તા. 31 ઓક્ટોબર 2019 ગુરૂવાર બીલીમોરાના હિંદુ સુથાર સમાજના પોતાના એકનો એક વ્હાલસોયા નવ વર્ષીય બાળક બ્રેનડેડ થયા બાદ તેના પરિવારે બાળકની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન અને રોશની આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી…

ચીને કહ્યું- 2 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અમારી સંપ્રભુતાને પડકાર, ભારતનો જવાબ-ચીને અમારા ભાગ પર કબ્જો કર્યો

નવી દિલ્હી: ચીને જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયને અયોગ્ય કહ્યો છે. ગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતનો ચીનના અમુક વિસ્તારને પોતાના પ્રશાસનિક અધિકાર ક્ષેત્રમાં સામેલ કરવાનો નિર્ણય ચીનની સંપ્રભુતાને પડકાર છે. તેના પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા…

વિસાવદર રેન્જમાં ઇન્ફાઇટથી સિંહનું મોત, ગેરકાયદેસર સિંહદર્શન કરનાર 5 શખ્સોને પકડી 25 હજારનો દંડ ફટકાર્યો

જૂનાગઢ: વિસાવદર રેન્જમાં કનકાઇ રોડ પર ઇન્ફાઇટથી 5થી 9 વર્ષના સિંહનું મોત નીપજ્યું છે. વન વિભાગે સિંહના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. બીજી તરફ તુલસીશ્યામ રેન્જમાં ગેરકાયદેસર સિંહદર્શન કરતા 5 શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા હતા અને 25 હજારનો દંડ…

Surat

સુરતીઓએ પાલિકાનું પ્રાણી સંગ્રહાલય અને ગોપી તળાવને કરી દીધું હાઉસ ફુલ

(પ્રતિનિધિ  દ્વારા)સુરત, તા. 31 ઓક્ટોબર 2019, ગુરૂવાર દિવાળી વેકેશન દરમિયાન સુરતના લોકો બહાર ગામ ફરવા જઈ રહ્યાં છે તો સુરતમાં હાજર સુરતીઓ તથા દક્ષિણ ગુજરાતમાંથી સુરતની મુલાકાતે આવતા લોકો માટે પાલિકાના કેટલાક પ્રોજેક્ટ હોટ  ફેવરિટ બની રહ્યાં છે. સુરત મ્યુનિ.ના …

ઘોઘાવદર ગામ પાસે બે ઈકો કાર સામસામે અથડાઈ, અકસ્માતમાં એક વર્ષીય પુત્રી સાથે માતાનું મોત

ગોંડલ: ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 ઇકો કાર સામસામે અથડાતા અક વર્ષની પુત્રી અને તેની માતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ 8 જેટલા વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ…

Surat

દિવાળી માટે તોરણ બનાવવા આસોપાલવના પાન તોડવા ગયેલા વૃદ્ધને મધમાખી કરડતા મોત

સુરત, તા. 31 ઓક્ટોબર 2019 ગુરૂવાર સરથાણા ખાતે વનમાળી જંકશન પાસે દિવાળી નિમિત્તે તોરણ બનાવવા માટે આસોપાલવના પાન તોડતી વખતે વૃદ્ધને મધમાખી કરડતા મોતને ભેટ્યા હતા. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણાના વનમાળી જંકશન પાસે માર્વેલ હોમ્સ નજીક શ્રી વિલા…

%d bloggers like this: