Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: November 2019

રાષ્ટ્રપતિ બૂટર્સને 20 વર્ષની જેલ, 37 વર્ષ પહેલા પત્રકારો-વકીલો સહિત 15ને મરાવી નાખ્યા હતા

પારામારિબો: સૂરીનામના રાષ્ટ્રપતિ ડિસાઇ બૂટર્સને 37 વર્ષ જૂના એક મામલામાં 20 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે. પારામારિબોની કોર્ટે બૂટર્સને 1982માં વકીલો, પત્રકારો અને વિપક્ષના યુનિયન લીડર્સ સહિત 15 લોકો પર ગોળીબારી કરાવવાના કેસમાં દોષિત માન્યા હતા. તેઓ અત્યારે ચીનના…

4.5 % GDPના જોરે 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીના આસમાની સપના ક્યારે સાકાર થશે?

નેશનલ ડેસ્કઃ બીજી ટર્મમાં વડાપ્રધાન તરીકે શપથ લેતી વખતે નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થને 5 ટ્રિલિયન ડોલરના મેજિક ફિગર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. જગતના વિકસિત દેશોની સમકક્ષ પહોંચવાનું આ સપનું, હાલ તો અર્થવ્યવસ્થાની ખરાબ હાલત જોતાં સાકાર થવાનું સહેજે ય…

Ahmedabad

અમદાવાદ ની હાઇસ્કુલે "સેવ ગર્લ એજ્યુકેટેડ ગર્લ' વિચાર આપીને ગિનીસ વર્લ્ડ બુકમાં રેકોર્ડ કર્યો

અમદાવાદ તા.30 નવેમ્બર 2019, શનિવાર ‘સેવ ગર્લ એજ્યુકેટ ગર્લ’ના ખ્યાલને સમર્થન આપવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નિર્માણ હાઈ સ્કૂલને સ્થાન મળશે. નિર્માણ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ ‘સેવ ગર્લ એજ્યુકેટ ગર્લ’નો મેસેજ આપી સમૂહમાં ગ્રુપ ડાન્સ પર્ફોર્મન્સ કર્યું હતું. અમદાવાદના…

શહેર પોલીસની વહીવટી પ્રકિયામાં બદલાવ જરૂરી છે ? તો IPS વિપુલ અગ્રવાલને વોટ્સએપ કરો

અમદાવાદ: પ્રજાજનોમાં પોલીસની છાપ મોટાભાગે ભ્રષ્ટ અને ખરાબ વર્તન કરનારની હોય છે. પોલીસ અધિકારીઓ પોલીસની છબીને સુધારવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે. અમદાવાદ શહેર પોલીસના એડમિનિસ્ટ્રેશન (વહીવટી વિભાગ)ના વડા જેસીપી વિપુલ અગ્રવાલે પોલીસની વહીવટી પ્રક્રિયામાં કેવા ફેરફાર કરવા જોઈએ તે…

Speed News: ગુજરાતમાં આગામી 5 દિવસમાં કમોસમી વરસાદ આવે તેવી શક્યતા

અમદાવાદઃ અરબી સમુદ્રામાં લૉ પ્રેસર સર્જાતા પાંચ દિવસ હવામાનમાં પલટો આવી શકે છે. જેની અસરના ભાગરૂપે 4 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. Download Dainik Bhaskar App to…

18 હજાર ફુટની ઉંચાઇ પર પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સૈનિકો હિમપ્રપાતની ચપેટમાં આવ્યા, 2 શહીદ

લેહ: લદ્દાખના દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં શનિવારે સવારે પેટ્રોલિંગ પર નિકળેલા ભારતીય સૈનિકો હિમપ્રપાતની ચપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ સેનાની રેસ્ક્યૂ ટીમે સ્થાનિકોની મદદથી તેમને સુરક્ષિત કાઢ્યા હતા પરંતુ ઇલાજ દરમિયાન નાયબ સૂબેદાર સેવાંગ ગ્યાલશન અને રાઇફલમેન પદમ નોરગૈસનું મૃત્યુ થયું…

Ahmedabad

ખેડૂતો દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત: 15 ડિસેમ્બર સુધી નોંધણી કરી શકાશે

અમદાવાદ તા. 30 નવેમ્બર 2019, શનિવાર રાજય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર(કોમન), ડાંગર(ગ્રેડ-એ), મકાઇ તથા બાજરીની ખરીદી ૧૬ ઓકટોબર-૨૦૧૯થી ચાલુ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવી ફરજીયાત છે. આ નોંધણી કરવાની મુદત લંબાવવાનો ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં…

અમદાવાદની દેવ IT ઉઝબેકિસ્તાનમાં સ્ટાર્ટઅપ્સ માટે ઇન્ક્યુબેશન સેન્ટર અને કો-વર્કિંગ સ્પેસ બનાવશે

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ગુજરાતની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની દેવ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી લીમીટેડ (દેવ આઈટી) ઉઝબેકિસ્તાનના સ્ટાર્ટઅપ્સ માટે સપોર્ટ સીસ્ટમ ઉભી કરવા અને તેઓને ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે જોડવા માટે ઉઝબેકિસ્તાનમાં ઇન્ક્યુબેશન સેન્ટર અને કો-વર્કિંગ સ્પેસ બનાવશે. આ માટે કંપનીએ ઉઝબેકિસ્તાનના ઇનોવેટિવ ડેવલપમેન્ટ…

Ahmedabad

ગુજરાતના 29માં મુખ્ય સચિવ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા અનિલ મુકિમ

અમદાવાદ તા. 30 નવેમ્બર 2019, શનિવાર ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના વરિષ્ઠ સનદી અધિકારી અનિલ મુકિમે આજે સાંજે ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે ગાંધીનગર ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત થતાં મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે નવ નિયુક્ત મુખ્ય સચિવ…

રમેશજીના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન, CM કમલનાથે કહ્યું- રમેશજીએ ભાસ્કર ઉપરાંત સમગ્ર MPનું બ્રાન્ડિંગ કર્યું

ભોપાલ: ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલના 75મા જન્મદિવસ નિમિત્તે તેમની યાદમાં બે દિવસીય પ્રેરણા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શનિવારે રમેશજીના જીવન ઉપર લખવામાં આવેલા પુસ્તકનું મધ્યપ્રદેસના મુખ્યમંત્રી કમલનાથ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ઈન્ડિયા ટીવીના એડિટર-ઈન-ચીફ રજત…

%d bloggers like this: