Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: January 2020

Speed News: BSNLમાંથી વિક્રમજનક 78,300 કર્મચારીઓએ આજે નોકરી છોડી

અમદાવાદઃઆ કર્મચારીઓએ VRS એટલે કે સ્વૈચ્છીક નિવૃત્તિ યોજનો વિકલ્પ સ્વીકાર્યો છે. દેશમાં કોઈ પણ સેક્ટરમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારી નિવૃત્ત થયા હોય તેવી આ પ્રહેલી ઘટના છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી જાહેર ક્ષેત્રની આ કંપની આર્થિક…

ભારતનું સ્પેસ બજેટ અમેરિકાની તુલનામાં 13 ગણું ઓછું, ચાર વર્ષમાં ડેટા 99% સસ્તો થયો

નવી દિલ્હીઃ ચંદ્રયાન, મંગળયાન અને ગગનયાન જેવા મોટા પ્રોજેક્ટો પર કામ કરનારા ભારતનો સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ અમેરિકાની તુલનામાં 13 ગણો છે. બીજીબાજુ છેલ્લા ચાર વર્ષમાં મોબાઈલ ડેટાના દરોમાં 99 ટકાનો ઘટાડો આવ્યો છે. આ આંકડા શુક્રવારના રોજ સંસદમાં રજૂ કરવામાં…

ઈન્દોરમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, બન્ને વિદ્યાર્થી તાજેતરમાં જ ચીનથી પરત ફર્યા છે

ઈન્દોરઃ કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દીને ગુરુવારે સાંજે મહારાજા યશવંત રાવ હોલકર હોસ્પિટલ (MYH)માં દાખલ કરવામાં આવ્યા છે. હકીકતમાંઆ બન્ને વિદ્યાર્થી છે અને તાજેતરમાં ચીનના અલગ-અલગ શહેરમાંથી પરત ફર્યા છે. એક વિદ્યાર્થીની ઉંમર 21 વર્ષ અને અન્ય વિદ્યાર્થીની 22 વર્ષ…

Cricket News

અંડર 19 વર્લ્ડ કપ: સેમીફાઈનલમાં ટકરાશે ભારત-પાકિસ્તાન

નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર સાઉથ આફ્રિકામાં રમાયેલા અંડર 19 વર્લ્ડ કપની સુપર  લીગ સેમીફાઈનલ લાઈન અપ તૈયાર છે. હાલના ચેમ્પિયન ભારતનો મુકાબલો 4 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે થશે. ભારતે પહેલા જ ઓસ્ટ્રેલિયાને હરાવીને અંતિમ ચારમાં પોતાનું સ્થાન સુરક્ષીત…

મકરપુરા GIDCના સુએઝ પંપિંગ સ્ટેશનમાં પમ્પના રિપેરીંગની કામગીરી દરમિયાન 20 ફૂટ ઊંચેથી પટકાતા યુવાનનું મોત

વડોદરા: વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીના સુએઝ પંપિંગ સ્ટેશનના પમ્પના રિપેરીંગની કામગીરી દરમિયાન 20 ફૂટ ઊંચેથી પટકાયેલા યુવાનનું મોત નીપજ્યું હતું. ગુરૂવારે સાંજે બનેલા આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી…

ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરશે, દાનનો સ્રોત જાણવાનો અધિકાર છીનવી લેવાયો હતો

નવી દિલ્હી (હેમંત અત્રી):ચૂંટણી પંચે ભાજપ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે ચૂંટણીમાં ફન્ડિંગ કરવાના ઉદ્દેશથી તેની શરૂઆત કરી હતી. આયોગે નક્કી કર્યું છે કે 25મી માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં દાખલ…

ચીન તરફથી માંગ વધી ત્યાં જ કેન્દ્ર સરકારે માસ્ક સહિત પર્સનલ પ્રોટેક્શનના સાધનોની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો

અમદાવાદ: કોરોના વાઈરસનાં પગલે ઊભી થયેલી કટોકટીને પહોંચી વળવા માટે ચીન ભારત સહિત દુનિયાભરમાંથી માસ્ક અને પર્સનલ પ્રોટેક્શનના સાધનો ખરીદ કરી રહ્યું છે. તાજેતરમાં જ ગુજરાતમાં પણ માસ્ક બનાવતી કંપનીઓને ઓર્ડર મળ્યા હતા. આ બધા વચ્ચે ભારત સરકારે આજે શુક્રવારે…

વુહાનની હોસ્પિટલના ડોક્ટરનો ખુલાસો- ICU ઈન્ચાર્જ સહિત સમગ્ર પરિવાર કોરોના વાઈરસથી સંક્રમિત થયો

બૈજીંગઃ કોરોના વાઈરસનો ઈલાજ કરી રહેલા ડોક્ટર પણ આ વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે. તાજેતરમાં વુહાનમાં આવી એક ઘટના સામે આવી છે. ફેફસાને લગતી હોસ્પિટલના ICUના ઈન્ચાર્જ તેમ જ તેમનો પૂરો પરિવાર કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયો છે. તેને લગતો…

ગાંગુલી અધ્યક્ષ બન્યાના 100 દિવસ બાદ નવી CACની રચના થઈ; આરપી સિંહ, મદન લાલ અને સુલક્ષણા નાઈકનો સમાવેશ

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) શુક્રવારે ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)ની રચના કરવામાં આવી છે. કમિટીમાં ભૂતપુર્વ ક્રિકેટર મદનલાલ, રુદ્ર પ્રતાપ સિંહ (આરપી સિંહ) અને સુલક્ષણા નાઈકનો પણ સમાવેશ થાય છે. સૌરવ ગાંગુલીBCCI અધ્યક્ષ બન્યાના ઠીક 100 દિવસ બાદ…

JNU વિદ્યાર્થીસંઘ અધ્યક્ષ આઈશીએ કહ્યું- જામિયામાં જેને હુમલો કરાવ્યો, તેને બધા ઓળખે છે; આમા પોલીસની પણ મિલીભગત છે

ભોપાલઃ જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીમાં ફી વધારા વિરુદ્ધ 90 દિવસનું આંદોલન ચલાવનારા વિદ્યાર્થીસંઘની અધ્યક્ષ આઈશી ઘોષ ગુરુવારે ભોપાલના ઈકબાલ મેદાનમાં નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા પહોંચી હતી. આ દરમિયાન ભાસ્કર સાથે…

%d bloggers like this: