Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: February 2020

દોષી પવન ગુપ્તાની ક્યૂરેટિવ પિટીશન પર સોમવારે સુનવણી, અક્ષયસિંહે રાષ્ટ્રપતિને નવી દયા અરજી મોકલી

નવી દિલ્હી: નિર્ભયા કેસના બે દોષી અક્ષયસિંહ અને પવનકુમાર ગુપ્તાએ શનિવારે દિલ્હીની એક કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમાં ચારેય દોષીતોની 3 માર્ચે થનારી ફાંસી પર સ્ટે લગાવવાની માંગ કરવામાં આવી છે. એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ અક્ષયની અપીલ પર…

ચેન્નાઈમાં તેલના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી

ચેન્નાઈઃ દેશના દક્ષિણના રાજ્ય તમિલનાડુની રાજધાની ચેન્નાઈના માધવરામ વિસ્તારમાં તેલના એક ગોડાઉનમાં આગ લાગી છે. આ આગને ઓલવવા માટે ફાયરબ્રિગેડના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ લાગવા પાછળનુ કારણ જાણી શકાયુ નથી. #WATCH Tamil Nadu: Fire breaks out at…

કતારગામમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીનું કારમાં અપહરણ કરી 3 શખ્સોએ ગેંગરેપ કરી એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી

સુરત: કતારગામ વિસ્તારમાં રહેતી અને ઘો-10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિની સ્કૂલેથી છુટ્ટીને ઘરે આવતા રસ્તામાં જય ખોખરીયા સહિત 3 નરાધમોએ કારમાં અપહરણ કર્યુ હતું. હવસખોરોએ સગીર વિદ્યાર્થિનીને ખેતરમાં બનાવેલી રૂમમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહિ નરાધમોએ…

આવકવેરાના દરોડાના વિરોધમાં કોંગ્રેસ આખા રાજ્યમાં પ્રદર્શન કરશે, મુખ્યમંત્રી બઘેલ રણનીતિ નક્કી કરવા દિલ્હી આવ્યા

રાયપુર: છત્તીસગઢમાં આવકવેરા વિભાગના દરોડાના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સરકારે શનિવારે થનારી કેબિનેટ બેઠક રદ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આજે દિલ્હી રવાના થવાના છે અને ત્યાં ઈન્કમટેક્સના દરોડા વિશે કાયદાકીય નિષ્ણાતો પાસેથી સૂચન માંગશે. તેઓ…

રેસિપીઃઆ રીતે બનાવો હેલ્ધી મિક્સ મસાલા સ્પ્રાઉટ્સ

રેસિપીઃ સ્પ્રાઉટ્સ કરેલા એટલે કે ફણગાવેલા કઠોળને હેલ્ધી માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. વજન ઓછું કરવાની સાથે તે શરીરને પણ તદુંરસ્ત રાખે છે. તો આ રીતે બનાવો મસારા સ્પ્રાઉટ્સ.સામગ્રીઃ ફણગાવેલાં મિક્સ કઠોળ – 1 કપ…

JDUમાંથી બહાર કરવામાં આવેલા પ્રશાંત કિશોર TMCની ટિકિટ પર રાજ્યસભામાં જાય તેવી શક્યતા

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)માંથી બહાર કરવામાં આવેલા પ્રશાંત કિશોરને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સાથ મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે TMCની ટિકિટ પર પ્રશાંતને રાજ્યસભામાં મોકલવા માટે તૈયારી થઈ રહી છે. પ્રશાંત ઉપરાંત…

નૃપેન્દ્ર મિશ્રાએ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક કરી, કહ્યું- હોળી બાદ જૂના થઈ ગયેલા પથ્થરનું સફાઈ કામ શરૂ થશે

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અધ્યક્ષ મિશ્રાને માહિતગાર કર્યા કે અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં પથ્થરની કોતરણીકામગીરી પૂરી થઈ ગઈ છે અને કેટલાક પ્રમાણમાંકામ હજુ પણ બાકી…

કોઇ બહેનના બે સગા ભાઇ તો કોઇનો યુવાન દીકરો જતો રહ્યો; પરિવાર મૃતદેહ લઇને દિલ્હી છોડી રહ્યા છે

નવી દિલ્હી: ‘રમખાણ’.. આ શબ્દ જ શરીરમાં ધ્રુજારી પેદા કરી દે છે. અને જ્યારે તમે તેના શિકાર થયેલા લોકોના પરિવારને મળો તો તમારી આત્મા ચિતકારી ઉઠે છે. દિલ્હીની હિંસાની ઘણી કહાણીઓ છે. દરેક કહાણી આંખો ભીની કરી દે છે. કોઇ…

દાંતાના રાણપુર આંબાની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ ડ્રાઈવિંગ શીખતી વખતે કમાઉન્ડમાં બાળકીને કચડી, મોત

પાલનપુર: અંબાજી નજીક આવેલા રાણપુર આંબા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ ડ્રાઈવિંગ શીખતા સમયે એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં રમતી બાળકી પર શિક્ષિકાએ કાર ચડાવી દેતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જો કે વિદ્યાર્થિનીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડતા…

રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર યુવકોએ દેશના ગદ્દારોને ગોળી મારવાના નારા લગાવ્યા, 6ની ધરપકડ

નવી દિલ્હીઃ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર શનિવારે સવારે કેટલાક યુવકોના એક જૂથે દેશના ગદ્દારોને ગોલી મારોના નારા લગાવ્યા હતા. સામાન્ય દિવસોની માફક સ્ટેશન પર યાત્રીઓની અવર-જવર હતી, તે સમયે સફેદ શર્ટ અને માથા પર રૂમાલ રાખી કેટલાક યુવકો અચાનક…

%d bloggers like this: