Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: March 2020

હરિદ્વારથી ઉપડેલી બસ વરસાદના કારણે ચૂકી ગયા, બાળકો સહિત સુરતના 60 ઋષિકેશમાં ફસાયા

સુરતઃહાલ કોરોના વાઈરસના કારણે સમગ્ર ભારત લોક ડાઉન છે. વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવહાર બંધ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે સુરતથી હરિદ્વાર-ઋષિકેશ ગયેલા સુરતના 50 યાત્રાળુ હાલ ઋષિકેશમાં ફસાઈ ગયા છે. ઋષિકેશમાં તેઓ આશ્રમમાં રહી રહ્યાં છે. થોડા…

રાજ્યમાં કવોરન્ટીન ભંગ સહિત અન્ય કુલ 1424 ગુના બદલ 2572 લોકોની અટકાયત કરી, 6884 વાહનો જપ્ત કર્યાં

અમદાવાદઃ કોરોનાની મહામારીને માત આપવા ‘ઘરે રહો, સલામત રહો, સુરક્ષિત રહો’ના મંત્રને ચરિતાર્થ કરવા માટે પોલીસતંત્ર દ્વારા અસરકારક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસને સંવેદનશીલ થઈને ફરજ બજાવવાની સૂચના આપી છે. ત્યારે તેમણે નાગરિકોને પણ…

ગોંડલથી રાજકોટ શ્રમિકનો મૃતદેહ મુકવા જઈ રહેલા એમ્બ્યુલન્સના ચાલકને પોલીસે માર માર્યાનો આક્ષેપ

ગોંડલ: કોરોના વાઈરસને પગલે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું. જેમાં ઇમરજન્સી સેવાએ જારી રાખવા સરકારનો આદેશ છે. ત્યારે ગોંડલ માનવ સેવા ટ્રષ્ટ પ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા પ્રફુલભાઈ રાજ્યગુરુ સાંજના સુમારે ગુંદાળા રોડ પર…

ભત્રીજાને જેલમાંથી છોડવવા કાકા અમદાવાદથી સાઇકલ લઇને વડોદરા આવ્યા, 500 રૂપિયા ભરવા માટે ટીવી ગીરવે મૂક્યુ છતાં ન છોડતા રડી પડ્યા

વડોદરાઃ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ભત્રીજાને છોડાવવા માટે કાકા અમદાવાદથી સાયકલ લઇને વડોદરા આવ્યાહતા. ભત્રીજાને જેલમાંથી છોડતી વખતે ભરવાના 500 રૂપિયા માટે કાકાએ પોતાનું ટીવી પણ એક હજાર રૂપિયામાં ગીરવે મૂકી દીધુ હતું. પરંતુ, સોમવારે આરોપીને છોડવાનો ઓર્ડર હોવાથી જેલ પ્રશાસન…

ડી.બી વાઘેલાને ACBના એડિશનલ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો, IPS મકરંદ ચૌહાણ ઝોન-3ના નવા DCP

અમદાવાદઃ શહેરના રેન્જ આઈજી એ.કે જાડેજા વયનિવૃત થયા છે. ત્યારે ACBના એડિશનલ ડાયરેકટર ડી.બી. વાઘેલાને અમદાવાદ રેન્જ આઈજી તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત Ips મકરંદ ચૌહાણને અમદાવાદ ઝોન-3ના ડેપ્યૂટી કમિશનર ઓફ પોલીસ તરીકે નીમવામાં આવ્યા છે. Download…

મરકજમાં ભાગ લેનાર હજારો લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ; યુપીમાં 95% ટ્રેસ, એમપીમાં 11 ક્વારેન્ટાઈન, રાજસ્થાનમાંથી યાદી મંગાવી

નવી દિલ્હીઃ નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના મરકજમાં 24 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા બાદ હવે અહી આવનાર હજારોની સંખ્યામાં લોકોએ તપાસ અને આઈસોલેટ કરવાનું એક વ્યાપક અભિયાન શરૂ થયું છે, અહીં યોજાયેલા ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. યુપીથી મરકજ જનારા 157…

દિલ્હી તબલીઘી જમાતના કાર્યક્રમમાં 76 સુરતી ગયા હોવાનું સામે આવતાં ફફડાટ, પાલિકાએ 72ને શોધ્યાં, 4 બાકી

સુરતઃ સમગ્ર દેશમાં હાહાકાર મચાવનારા દિલ્હીના નિઝામુદીન ખાતેના તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજર રહેલા પૈકી દેશમાં કુલ 10 વ્યક્તિના મોત થયા છે અને 450થી વધુ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું જાહેર થયું છે. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર દેશમાં એક પ્રકારનો…

લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરો, પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવશો તો પરિવારજનોથી દૂર કરી ક્વોરન્ટીન કરવામાં આવશે

અમદાવાદ: કોરોના વાઇરસએ ચેપી રોગ છે જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં રહેલા વ્યક્તિને પણ 14 દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડે છે.આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જો તમે પણ આ…

Ahmedabad

કોરોના સામે લડવા માટે PM મોદીના માતા હીરાબાએ પણ ગાંઠની બચતના રૂપિયા કર્યા દાન

અમદાવાદ, તા. 31 માર્ચ 2020, મંગળવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પીએમ મોદીએ જાહેર કરેલા કોરોના ફંડ PM Cares Fundમાં અંગત બચતમાંથી 25000 રૂપિયાનું દાન કર્યુ છે. દેશમાંથી આવી રહેલા લાકો કરોડોના દાન વચ્ચે વડાપ્રધાનના બાએ પણ યોગદાન આપ્યું છે….

રાશન કાર્ડ ન ધરાવતા શ્રમીકોને પણ અનમબ્રહ્મ યોજના અંતર્ગત ૮ કિલો રાશન આપવામાં આવશે

અમદાવાદઃનોવલ કોરોના વાયરસ સામેની લડાઈમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે છે. જિલ્લા કલેકટર કે.કે. નિરાલાએ જણાવ્યું છે કે, નોવલ કોરોના વાયરસ સામેની લડાઈમાં વહીવટીતંત્ર દિવસ-રાત કાર્યરત છે અને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાનો પુરવઠો જાળવી રાખવો તે વહીવટી તંત્રની પ્રાથમિકતા છે….

%d bloggers like this: