Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: April 2020

સુરતમાં ખડેપગે ફરજ બજાવતાં પોલીસ અને પેરા મિલિટ્રી ફોર્સના જવાનોને મેડિકલ કિટનું વિતરણ 

કોરોના વાયરસ સામેના જંગમાં ફ્રન્ટ લાઇન વોરીયર પણ સંક્રમીત થઇ રહ્યા છે. જેથી સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ જવાનો, ટીઆરબી, હોમગાર્ડ, એસઆરપીએફ, આરએએફ, સીઆઇએસએફ સહિતના જવાનોને કોરોના સંક્રમણથી બચાવવા અને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મેડિકલ કીટનું વિતરણ કરવાનું…

રાત્રે ટહેલવા નીકળતા લોકો સામે પોલીસનો એક્શન પ્લાન, થર્મલ ડ્રોનનો ઉપયોગ કરશે સાથે વીડિયોગ્રાફર પણ રાખશે

રાજ્યમાં લોકડાઉનનું સખત પાલન કરવાવવામાં આવી રહ્યું છે ત્યારે રાતના સમયે ટહેલવા નીકળતા લોકો માટે પોલીસે નવો એક્શન પ્લાન રેડી કર્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં આ પ્લાનની જાહેરાત કરી છે. ઘણા વિસ્તારોમાં પોલીસ હજુ…

પાકિસ્તાને પુંછમાં ગોળીબાર કર્યો, ઘરની બહાર ઉભેલા એક વિદ્યાર્થીનું મોત;પરિવાર ઈફ્તારની તૈયારી કરતો હતો

રમઝાનના મહિનામાં પણ પાકિસ્તાન કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. રમઝાનના મહિનામાં છઠ્ઠી વખત એટલે કે ગુરુવારે પણ પાકિસ્તાને પુંછમાં લાઈન ઓફ કન્ટ્રોલ પાર ભારે ગોળીબારી કરી હતી. પુંછના ડેપ્યુટી કમિશ્નર રાહુલ યાદવે ભાસ્કરને માહિતી આપી હતી કે આ…

લક્ષણ દેખાતા ટેસ્ટ કરાવવા ગયા તો અધિકારીએ ના પાડી, પછી ટેસ્ટ કર્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

કોરોના વાઇરસના અમદાવાદમાં કોટ વિસ્તાર બાદ જ્યાં સૌથી વધુ કેસ આવ્યા છે એવા બહેરામપુરામાં એક જ પરિવારના દસ સભ્યોના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. પોઝિટિવ દર્દીઓના પરિવારજનનો આક્ષેપ છે કે જ્યારે બે વ્યક્તિને શંકાસ્પદ લક્ષણ દેખાયા ત્યારે કોર્પોરેશનમાં ટેસ્ટ માટે…

Surat

યુગલે ટેરેસ પર માતા-પિતાની હાજરીમાં લગ્ન કર્યા, પરિવારજનો વિડીયો કોન્ફરન્સ થી જોડાયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર કોરોના વાયરસને લઈને ભારત ૩ મે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ આ બધા વચ્ચે સુરતમાં રહેતા એક યુગલની લગ્નની તારીખ હતી અને મૂહર્ત સાચવવા તેઓએ પોતાની અગાસી પર જઈને માત્ર માતા-પિતાની હાજરીમાં લગ્ન કરી પ્રભુતામાં…

Gujarat: Stone pelting during drive to seal containment zones in Godhra; police lob teargas to disperse mob

Stones were pelted on policemen late on Thursday evening during a drive to seal the containment areas in Godhra in wake of Covid-19 cases there. The police lobbed teargas shells in wake of the situation. Source link

કોરોનાના કેસો વધતા ગાંધીનગર શહેરમા માત્ર ‘ચ’ રોડથી જ પ્રવેશ, વાહનોની લાઈનો લાગી

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસો વધતા શહેરમાં પ્રવેશવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર ‘ચ’ રોડ પરથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને લઇ ‘ચ’ રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અન્ય તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા…

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની 'ડેટાગેમ' વડે લોકોને રમાડી રહ્યા છે

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત તો ઠીક પરંતુ અમદાવાદ હવે સમગ્ર દેશમાં કોરોના કેસમાં નંબર વન બનવા જઈ રહ્યું છે. આવામાં ગુજરાત સરકાર અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિ.ના સત્તાધીશો નક્કર સ્ટ્રેટેજી દ્વારા કોરોનાને કાબૂમાં કરવાને બદલે સિંગલિંગ-ડબલિંગના ગણિતમાં અટવાયેલા છે. રોજ…

Surat

સલૂન બંધ હોવાથી કારીગરોએ એકમેકની મદદથી હર કટ કરી આપ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર પુરુષોના વાળ અને દાઢીને લઈને સોશિયલ મીડિયામાં અનેક મેસેજ ફરતા થયા છે ત્યારે સુરતના અશ્વની કુમાર વિસ્તારની એક એવી ઘટના સામે આવી છે જેમાં કારીગરોએ સલૂન બંધ હોવાને કારણે એક બીજાની મદદકરીને વાળ કાપ્યા હતા. લોકડાઉનને…

મનિષ દોશીના સરકાર પર પ્રહાર, કહ્યું- એકબાજુ રોગપ્રતિકારક શક્તિની વાતો, તો બીજી બાજુ ગરીબો એક વખતના ભોજન માટે તરસે છે

ગુજરાતમાં કોરોના વાઇરસની ઘણી માઠી અસર પડી છે. ત્યારે ગુજરાત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વિચારતું થયું છે. કોંગ્રેસના પ્રવક્તા મનિશ દોશીએ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં ખેતમજૂરોથી માંડીને સામાન્ય વર્ગના લોકોએ પરિશ્રમ…

%d bloggers like this: