Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: May 2020

ભેસ્તાન નજીક બે યુવાનો પર હિંસક હુમલો, એકનું મોત, એકની હાલત ગંભીર

શહેરના ભેસ્તાન વિસ્તાર નજીક બે યુવાનો પર હિંસક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. બંને યુવાનોને…

3 મહિનામાં 25 સિંહના મોત, સ્થાનિક વન વિભાગમાં સિંહોમાં બેબીસીયા હોવાનું રટણ, કેન્દ્રની ટીમ ગીર પહોંચી

સિંહના મોતના મામલે આજે દિલ્હીથી ત્રણ અધિકારીઓની ટીમ ગીર આવી પહોંચી છે. ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહોમા મોત મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં 25 સિંહોના મોત થઇ ચૂક્યા છે. આ સિંહોના મોત પાછળનું કારણ…

અંબાપુર હાઇવે પર કારચાલકે કાબૂ ગુમાવતા કાર તળાવમાં ખાબકી, પતિ-પત્નીના મોત

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે આવતા અંબાપુર હાઇવે ઉપર મર્સિડિઝના કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર અંબાપુર તળાવમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ કારમાં સવાર બંને પતિ-પત્ની ડૂબવાથી…

ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વૃદ્ધાનું મોત, વીજળીકાપને કારણે મૃતદેહ ત્રણ કલાક રઝળ્યો

શહેરમાં શંકાસ્પદ કોરોના ગ્રસ્ત વૃધ્ધાનુ ગોત્રી આઇસોલેશન વોર્ડમાં મોત નિપજ્યું હતું. કારેલીબામાં વીજકાપ હોવાના કારણે ખાસવાડી સ્મશાનની ગેસ ચિતા બંધ રહેવાના કારણે ત્રણ કલાક સુધી મૃતદેહ રઝળ્યો હતો. ભુતડીઝાપાના હુજરાત ટેકરા વિસ્તારમાં આશાપુરી નિવાસમાં રહેતા 75 વર્ષના કાન્તાબહેન કાયસ્થને ચાર…

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

હાઇકોર્ટે કોરોના વાઇરસના સંદર્ભમાં કરેલી અરજી અંગે વિપક્ષની આલોચના કરી હતી. આ અંગે રાજ્ય કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, આ અવલોકનથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. સરકારને બદનામ કરવાના વિપક્ષના ષડ્યંત્રો ખુલ્લા પડી…

દરિયાપુરના વૃદ્ધ દર્દીના મૃત્યુના 14 દિવસ બાદ મેસેજ આવ્યો કે દર્દીને કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા છે

શહેરમાં આવેલી એશિયાની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલની મૃત દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ઘટના શમી નથી ત્યાં મૃત દર્દીને કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હોવાનો મેસેજ હોસ્પિટલ તરફથી મૃતકના પુત્રના ફોન પર આવ્યો હતો. મૃતકના પુત્રએ વીડિયો મારફતે પોતાની વ્યથા…

ચીને ભારતીય સીમા પાસે તોપ અને અન્ય શસ્ત્રોનો જથ્થો ખડક્યો, તેને ગણતરીના કલાકોમાં LAC પર લાવી શકાય છે

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. બન્ને દેશ વચ્ચે વાતચીત મારફતે ઉકેલ મેળવવા પ્રયત્ન થઈ રહ્યા છે. પણ આ સ્થિતિ વચ્ચે ચીને પોતાના વિસ્તારોમાં સૈન્ય ગતિવધિ વધુ ઝડપી કરી દીધી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે…

હોટલમાં જમી બિલ માંગતા નબીરાઓએ હોટલ માલિક સહિત કર્મચારીઓ પર હુમલો કર્યો

શહેરમાં ગોલ્ડન ચોકડી પાસે આવેલી સંગમ હોટલમાં રાત્રે ચાર નબીરા જમવા ગયા હતા. જમ્યા બાદ બિલ માંગતા નબીરાઓએ હોટલ માલિક અને બે વેઇટર પર ઠંડા પીણા અને તવેથાથી હુમલો કરી ફરાર થઇ ગયા હતા. રાત્રે નબીરા હોટલમાં જમવા ગયા હતા…

एलआईसी को शेयर बाजार में लिस्ट करने और आईडीबीआई में हिस्सेदारी बेचेन की सरकार की योजना को लागू करने में हो सकती है देरी

भारतीय जीवन बीमा निगम (एलआईसी) को शेयर बाजार में लिस्ट करने और आईडीबीआई बैंक में हिस्सेदारी बेचने की सरकार की योजना को लागू करने में देरी हो सकती है। इसका कारण यह है कि कोरोनावायरस महामारी के कारण इनके वैल्यूएशन…

રાજ્યમાં આવતીકાલથી કન્ટેઈન્ટમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારમાં ST બસ સેવા ચાલુ, અમદાવાદમાં ગીતામંદિર બંધ રહેશે

મુખ્યમંત્રીએ રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એસટી બસ સેવા ચાલુ કરવા માટે મંજૂરી આપી છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં બસ સેવા ચાલુ કરવામાં આવશે. કન્ટેઇન્ટમેન્ટ ઝોન તેમજ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં આવતીકાલથી એસટી બસ સેવા ચાલુ કરવામાં આવશે….

%d bloggers like this: