Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: July 2020

રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ મામલે ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર અને એજન્ટ સહિત ચારની ધરપકડ

કોરોનાની મહામારીમાં બાંગ્લાદેશથી એજન્ટ મારફતે રેમડેસિવિર ઇન્જેક્શન અમદાવાદ લાવી ઇન્જેક્શનનું ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરતા હોવાના કૌભાંડમાં એક યુવતી સહિત ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસે કોઇપણ જાતની આયાત કરવાનું લાયસન્સ ન હતું છતાં પણ ઊંચા ભાવે…

चीन ने कहा- हमारा समुद्री अधिकार नियम के मुताबिक, जवाब में ऑस्ट्रेलिया बोला- उम्मीद है आप 2016 का फैसला मानेंगे

ऑस्ट्रेलिया के उच्चायुक्त बरी ओ'फारेल ने साउथ चाइना सी पर टिप्पणी को लेकर लिए चीनी राजदूत सुन वेइदॉन्ग पर निशाना साधा। उन्होंने कहा कि चीन को ऐसे कार्यों से बचना चाहिए, जिससे क्षेत्र में अस्थिरता बढ़े। गुरुवार को ओ'फारेल ने…

પોલીસ ફરિયાદ બાદ રિયા ચક્રવર્તીનું પહેલું રિએક્શન, રડતાં રડતાં કહ્યું- ભગવાન પર વિશ્વાસ, ન્યાય થશે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવતા રહે છે. સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ બાદ પહેલી જ વાર રિયા ચક્રવર્તીની પ્રતિક્રિયા સામે આવી છે. રિયાએ એક વીડિયોમાં પોતાની…

મેડિકલના વિદ્યાર્થીઓ કોવિડ-19ની ફરજથી દૂર ભાગતા નથી, તેમણે ચાર માસમાં પરીક્ષાનો સામનો કરવાનો છે: ગુજરાત મેડીકોસ પેરેન્ટસ એસોસિએશન

ગુજરાત મેડીકોસ પેરેન્ટસ એસોસિએશને જણાવ્યું છે કે, મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19ની ફિલ્ડ ડ્યુટી સોંપવી તે ગેરકાયદે અને આપખુદ નિર્ણય છે. વિદ્યાર્થીઓએ 4 થી 5 મહિનામાં આકરી પરિક્ષાનો સામનો કરવાનો છે ત્યારે તે અભ્યાસ છોડીને કોવિડ-19ની ફરજ બજાવી શકે નહીં….

શહેરમાં હવે 254 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 17 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 16ને મુક્ત કરવામાં આવ્યા

હવે શહેરમાં કુલ 254 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇ કાલના 253 વિસ્તારમાંથી આજે 16 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 17 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 17 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 3 વિસ્તાર,…

નવા વાડજ વોર્ડના ભાજપના મહિલા કાઉન્સિલરને મહિલાએ લાફો મારી ચશ્માં તોડી નાખ્યા, જૈન દેરાસરના વિવાદમાં ઝપાઝપી થઈ

શહેરના નવા વાડજ વોર્ડના ભાજપના કાઉન્સિલર ભાવનાબહેનને મહિલાઓએ લાફો મારી ચશ્માં તોડ્યા હોવાની ઘટના બની હતી. તેમની જ સોસાયટીમાં રહેતી મહિલાઓએ જૈન મંદિરના બાંધકામને લઈ ચાલતા વિવાદમાં ઘરે આવી ઝપાઝપી કરી હતી. ભાવનાબહેનની દીકરીને પણ મારવા લાગ્યા હતા. ત્યારે મહિલાઓએ…

શ્રાવણ માસના અગિયારમા દિવસે મહાદેવને શ્રીનાથજીની આકૃતિવાળો શણગાર, સાયં આરતીમાં હજારો લોકો ઓનલાઇન જોડાયા

આજે શ્રાવણ માસના અગિયારમા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને શ્રીનાથજીની પ્રતિકૃતિવાળો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો. Download Dainik Bhaskar App to read…

નર્સિંગના ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 31મી ઓગસ્ટથી લેવાશે, બાકીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલે નર્સિંગ વિભાગની પરીક્ષા લેવા અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ગુજરાતની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તમામ વર્ષના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને વર્ષ દરમિયાન તેમના…

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

કોરોના વાઈરસની અસર દર્દીના ફેફસા પર મહદઅંશે થાય છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે અથવા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે તેને ઓક્સિજન પર રાખવું જરૂરી બની રહે છે. સામાન્યપણે સામાન્ય લોકોમાં ઓક્સિજન પર રાખ્યા છે એવો શબ્દ પ્રચલિત છે….

સુરતમાં ઓક્સિજન બેડ, વેન્ટીલેટર, દવાઓ સહિતની આરોગ્યની સામગ્રી પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોવાનો દાવો

કોવિડના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, દવાઓ સહિતની આરોગ્યલક્ષી સાધન-સામગ્રી પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. વૈશ્વિક મહામારીમાં સમયાંતરે આવેલા બદલાવ અનુસાર સુધારાઓ કરીને કોરોના દર્દીઓને સરકારની ગાઇડનલાઇન અનુસાર સારવાર આપવામાં આવે છે તેવો દાવો કરતાં સુરત મેડીકલ કોલેજના ડીન ડો….

%d bloggers like this: