Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: September 2020

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની બેઠકમાં આગામી એક વર્ષ માટે ટ્રસ્ટના અધ્યક્ષ સ્થાને ફરી એકવાર કેશુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓની ઓનલાઇન બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન મોદી સહિત અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી એક વર્ષ સુધી સર્વાનુમતે ટ્રસ્ટના અધ્યક્ષ પદે કેશુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે….

रिलायंस रिटेल में अमेरिकी कंपनी सिल्वर लेक 1,875 करोड़ रुपए का और निवेश करेगी

अमेरिका की प्राइवेट इक्विटी कंपनी सिल्वर लेक पार्टनर्स रिलायंस रिटेल वेंचर्स लिमिटेड (आरआरवीएल) में 1,875 करोड़ रुपए का और निवेश करेगी। यह बात रिलायंस इंडस्ट्रीज ने बुधवार को कही। इसके साथ रिलायंस रिटेल में सिल्वर लेक और उसके सहयोगी निवेशकों…

એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી પાસે SRPFનો જવાન બેભાન હાલતમાં મળ્યો, સારવાર માટે સોલા સિવિલમાં દાખલ

શહેરના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી પાસે વળાંક પર રાતે ગુજરાત પોલીસમાં SRPFમાં ફરજ બજાવતો જવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભરત પટેલ નામના SRPFનો જવાન બેગ સાથે રોડ પર બેભાન…

વટવામાં રસ્તામાંથી હટવાની બાબતે રિક્ષાચાલકે આધેડને ધક્કો મારતા કેનાલમાં પડ્યા, ડૂબી જતાં મોત

શહેરના વટવા વિસ્તારમાં આવેલી કેનાલ પાસે રસ્તામાંથી હટવા બાબતે રીક્ષા ચાલકે આધેડ સાથે બોલાચાલી કરી કેનાલ પાસે ધક્કો મારતા આધેડ કેનાલના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ડૂબી જતાં આધેડનું મોત થયું હતું. આધેડ મિત્રો સાથે કેનાલ પાસે ઉભો હતો ત્યારે…

બોગસ માર્કશીટ અને માઇગ્રેશન સર્ટિ બનાવતી ટોળકી ઝડપાઈ, એક માર્કશીટ બનાવવા 5થા 7 લાખ રૂપિયા પડાવતા હતા

યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ બનાવી આપતી ટોળકીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ઝડપાયેલી આ ટોળકીનો માસ્ટર માઇન્ડ મૃગાંક ચતુર્વેદી છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ યુનિવર્સિટીની માર્કશીટ બનાવી 5થી 7 લાખ રૂપિયામાં બનાવી આપતો હોવાનું સામે આવ્યું છે….

अप्रैल से अगस्त तक का वित्तीय घाटा सालभर के डिफिसिट टार्गेट के 109.3% के स्तर पर पहुंचा, लगातार दूसरे माह सालाना लक्ष्य से ज्यादा

केंद्र सरकार का वित्तीय घाटा (फिस्कल डिफिसिट) अगस्त के अंत में लगातार दूसरे महीने सालभर के डिफिसिट टार्गेट से ऊपर रहा। मुख्यत: रेवेन्यू कलेक्शन पर लॉकडाउन के नकारात्मक असर की वजह से देश का वित्तीय घाटा सीमा से ज्यादा बढ़…

AMCના પે એન્ડ પાર્કના કોન્ટ્રક્ટરોએ લાયસન્સ, પરવાના ફી અને વધારાની ફી ભરવામાંથી મુક્તિ માંગી, સ્ટેન્ડિંગ બેઠકમાં મંજૂરી અપાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ચાર કામો રજૂ કરવામાં આવ્યા છે. આવતીકાલે મળનારી કમિટીની મિટીંગમાં ખાસ કરીને પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટરોને માર્ચથી ઓગસ્ટ સુધીના લોકડાઉનના સમયગાળાની ફી ભરવામાંથી મુક્તિ આપવા તથા વધારાની ફીમાંથી મુક્તિ આપવા સહિતના કામો મૂકવામાં આવ્યા છે. કોર્પોરેશનના…

ફી ભરવાના પૈસા વપરાઇ જતાં યુવકે ધોળા દિવસે લૂંટ કરી

શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકને બે શખ્સોએ બપોરના સમયે લુંટી લીધો હોવાની વાત ઉપજાવી ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે, પોલીસની ઉલટ તપાસમાં ભાગી પડેલા યુવાને ઘરેથી આપેલા ફી ભરવાના પૈસા વપરાઇ જતાં લૂંટનું તરકટ હોવાની…

सात राजनीतिक पार्टियों ने लिबरल नेता एलेक्जेंडर डी क्रू को नया पीएम चुना, फिलहाल वे देश के वित्त मंत्री हैं

बेल्जियम में 493 दिन बाद बुधवार को देश के अगले प्रधानमंत्री के नाम का ऐलान किया गया। लिबरल नेता एलेक्जेंडर डी क्रू देश के अगले पीएम होंगे। वे सात पार्टियों के गठबंधन से बनने वाली सरकार की अगुआई करेंगे। नए…

સોનાના વેપારીને દિલ્હીના ગેંગસ્ટરના નામે ધમકી આપી ખંડણી માગનાર આરોપી ઝડપાયો, બે આરોપી ફરાર

અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીને ધમકી આપી ખંડણી માગનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ દિલ્હીના ગેંગસ્ટર બિશ્નોઇના નામે ધમકી આપી ત્રણ લાખની ખંડણી માંગી હતી. ખંડણી વસૂલાતી થાય તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. જો કે, આ ગેંગના…

%d bloggers like this: