Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Month: October 2020

રાજકોટના કોઠારીયા રોડ પરના વોંકળામાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળ્યું, બાળકનો જન્મ એકાદ કલાક પહેલા થયો હોવાનું તારણ

રાજકોટના કોઠારિયા રોડ નંદા હોલના વોંકળામાં આજે સવારે તાજું જન્મેલુ મૃત બાળક મળી આવતા આસપાસના લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાળકનો કબજો લીધો હતો. 108ના કહેવા પ્રમાણે બાળકનો…

મહારાષ્ટ્રથી સ્કૂટીમાં ગુજરાતમાં આવી ચોરી કરતી ગેંગને અમદાવાદ ગ્રામ્ય LCBએ ધોળકામાં ઝડપી પાડી

ગુનેગાર હવે અલગ અલગ મોડેસ ઓપરેન્ડીથી ગુનો કરી રહ્યા છે.તેવામાં મહારાષ્ટ્રથી સ્ફૂટી લઈને ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં ચોરી કરતી ગેંગનો અમદાવાદ જિલ્લા એલસીબીએ ઝડપી લીધી છે. તેઓ વાહનોને પંક્ચર પાડીને પછી તેમાં સવાર વ્યક્તિ બહાર નીકળે ત્યારે તેમનો સામાન ચોરી લેતા…

શરદપૂર્ણિમાએ તીર્થધામ બહુચરાજી અને શંખલપુરમાં શ્રદ્ધાની હેલી જામી, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું

વર્ષની 12 પૂર્ણિમાઓમાં જેની મોટી પૂર્ણિમા તરીકે ગણના થાય છે તે શરદપૂર્ણિમાને લઇ આજે શનિવારે તીર્થધામ બહુચરાજી અને શંખલપુરમાં મા બહુચરના ભક્તોથી ઉભરાયું હતું, વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શન કરવા લાઈનમાં ઊભા રહી ગયા હતા. બોલ મારી બહુચર…

Ahmedabad

માંડલમાં કોરોના સંક્રમણના કુલ કેસ 100 થઇ ગયા! અમદાવાદ જિલ્લામાંથી શનિવારે વધુ 12 કેસ

અમદાવાદ, તા.31 ઓક્ટોબર 2020, શનિવાર અમદાવાદ જિલ્લામાં શનિવારે કોરોના સંક્રમણના વધુ ૧૨ કેસ નોંધાયા હતા. સાણંદમાં ૪, ધોળકામાં ૩, બાવળા, દસક્રોઇ, ધંધૂકા, માંડલ અને વિરમગામમાંથી ૧-૧ કેસ સામે આવ્યો છે. આ સાથે માંડલમાં કુલ સંક્રમણનો આંકડો ૧૦૦ થઇ ગયો છે….

Bhavnagar

ભાવનગરમાં કોરોનાના 13 કેસ નોંધાતા ફફફાટ, કુલ કેસનો આંક 4784 એ પહોંચ્યો

ભાવનગર, તા. 31 ઓક્ટોબર 2020, શનિવાર  કોરોના વાયરસના કેસ હજુ ભાવનગર શહેર અને જિલ્લામાં વધી રહ્યા છે તેથી લોકોમાં ગભરાટ છે. આજે શનિવારે કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં ૧૦ અને જિલ્લામાં ૩ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના…

સુરતમાં ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ સામે લઘુમતિ સમાજનો રોષ ઠલવાયો, રોડ પર પોસ્ટર લગાવી લાતો મરાઇ

ફ્રાન્સમાં ધાર્મિક કાર્ટૂનને ફ્રાન્સના પ્રમુખે અભિવ્યક્તિ અને કળા સ્વાતંત્ર્યની હિમાયત કરી છે. જેથી દુનિયાભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ સાથે સુરતમાં પણ ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખના ફોટો સાથેના પોસ્ટર જાહેર રોડ પર લગાવીને તેના પર લાતો મરાઈ છે. તેમજ રસ્તા…

ઓઢવ રિંગ રોડની પામ હોટેલ પાસે ઊભેલી કારમાં રિવોલ્વર-કારતૂસ સાથે ત્રણ શખ્સની ધરપકડ

29મી ઓક્ટોબરની રાતે દાસ્તાન સર્કલ પાસેથી એક કાર પસાર થઇ જે કારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ઓઢવ તરફ કાર ભગાવી હતી. જેની જાણ ઓઢવ પોલીસને થતા પોલીસે નાકાબંધી કરીને કારને રોકી હતી. કારને રોકીને ચેક કરતા તેમાં એક…

Surat

સુરત સિટીમાં કોરોના કેસ યથાવત, ગ્રામ્યમાં ઘટયાઃ કુલ 218 નવા કેસ

સુરત, તા.31.ઓકટોબર.2020.શનિવાર સુરત શહેરમાં કોરોનામાં નવા 168 અને જીલ્લામાં 50 મળી કુલ 218 દર્દી ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત  થયું  હતું. શહેરમાંથી વધુ 169 અને ગ્રામ્યમાંથી 66 મળી 235 દર્દીને રજા અપાઇ હતી. આરોગ્ય વિભાગ…

ગુજરાત ATSના DIG હિમાંશુ શુક્લા સહિત પાંચ અધિકારીઓ સિલેક્ટ થયા, ISIS સાથે સંકળાયેલા ત્રાસવાદીને પકડ્યો હતો

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સ્પેશિયલ ઓપરેશન મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત ATSના DIG હિમાંશુ શુક્લા સહિત પાંચ અધિકારીઓને મેડલ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. દેશની સુરક્ષાને લઈ અનેક નાના-મોટા ઓપરેશનોને પાર પાડનાર ગુજરાત ATSની કામગીરીની કેન્દ્ર સરકારે…

અમદાવાદ શહેરમાં હવે 91 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 6 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 11ને મુક્ત કરવામાં આવ્યા

શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા શહેરમાં આજે 11 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવા કેસ નોંધાતા 6 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 91 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન…

%d bloggers like this: