Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

મૂવીઝ

'સસુરાલ સિમર કા'નાં ચાઇલ્ડ એક્ટરનું અકસ્માતમાં નિધન

રોડ એક્સિડન્ટમાં 14 વર્ષનાં શિવલેખ સિંહનું નિધન, તેનાં માતા પિતાની હાલત હાલમાં ગંભીર Source link

Kulbhushan Jadhav પર પાકિસ્તાની એક્ટ્રેસે કર્યું વિવાદિત ટ્વિટ, થઇ ટ્રોલ

આ પાકિસ્તાની એક્ટ્રેસ ઘણી વખત તેનાં બેફાલતૂનાં નિવેદનને કરાણે ચર્ચામાં રહે છે Source link

આ 6 હિરોઇનો જેમનાં સેક્સ સીન્સ થયા હતાં લિક

રાધિકા આપ્ટે ઉપરાંત આ બોલિવૂડ એક્ટ્રેસિસનાં બોલ્ડ સીન્સ ઇન્ટરનેટ પર લિક થઇ ચુક્યા છે Source link

VIDEO: રિતિક-ટાઇગરની એક્શન પેક ફિલ્મ 'વોર'નું ટિઝર રિલીઝ

રિતિક રોશન અને ટાઇગર શ્રોફ એકબીજા પર જીવલેણ હુમલા કરતાં આ ટિઝરમાં જોવા મળે છે 52 સેકેન્ડનું આ ટિઝર ફૂલ એક્શન પેક છે Source link

શો શરૂ થતા પહેલાં વિવાદોમાં બિગ બોસ, મહિલાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

મહિલા પત્રકારે ફરિયાદ દાખલ કરતાં કહ્યું કે, શોનાં ઓર્ગેનાઇઝર્સ લિસ્ટમાં શામેલ 4 લોકોએ ફાઇનલ રાઉન્ડમાં એન્ટ્રી માટે સેક્સુઅલ ફેવરની ડિમાન્ડ કરી હતી. Source link

#BottleCapChallenge: સલમાને સ્વેગથી પૂર્ણ કરી ચેલેન્જ, VIDEO VIRAL

વીડિયો શેર કરતાં સલમાન ખાને કેપ્શનમાં લખ્યું કે ‘ડોન્ટ થકાઓ, પાની બચાઓ’ Source link

બિકિનીમાં 12 વર્ષની બાળકી લાગી રહી છે કેટરિના, PHOTOS VIRAL

કેટરિના કૈફ મલ્ટી કલર બિકિની પહેરેલી નજર આવે છે. ફેન્સ તેની આ તસવીરનાં વખાણ કરી રહ્યાં છે Source link

VIDEO: જ્યારે સની લિયોને 'બિગ બોસ'માં કર્યો હતો સિઝલિંગ પોલ ડાન્સ

પોર્ન સ્ટાર તરીકે સની લિયોને બિગ બોસની સિઝન 5માં ધમાકેદાર એન્ટ્રી કરી હતી Source link

જેઠાલાલને આવી દયાબેનની યાદ, કર્યા મોટા ખુલાસા

ટીવીનાં સૌથી પ્રખ્યાત કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણાં દિવસોથી સતત ચર્ચામાં છે. શોથી દૂર દયા બેન એટલે કે દિશા વાકાણી અંગે અલગ અલગ વાતો થઇ રહી છે. Source link

શું આ છે પરિણીતિ ચોપરાનો બોયફ્રેન્ડ? તસવીરો આવી સામે

એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ તેનાં રિલેશનશિપ અંગેનાં તમામ સવાલ પર જવાબ આપ્યા હતાં Source link

%d bloggers like this: