Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Ahmedabad

Ahmedabad

પોપ્યુલર બિલ્ડર્સ પ્રકરણ : કેસને સમાધાનમાં મૂકવાની અરજી કોર્ટે ફગાવી

અમદાવાદ, સોમવાર પુત્રવધૂ ફીઝુ પટેલની હત્યાના પ્રયાસના કેસમાં પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ અને મૌનાંગ પટેલ અત્યારે જેલમાં છે. ફરિયાદી ફીઝુના પતિ મૌનાંગ પટેલે સેશન્સ કોર્ટમાં અરજી દ્વારા માગણી કરી હતી કે આ કેસ મેટ્રિમોનિયલ વિવાદ છે, જેથી તેને સમાધાન માટે…

Ahmedabad

અમદાવાદ એરપોર્ટ ટર્મિનલમાં પક્ષીઓની ઉડાઉડ : પ્રવાસીઓ પરેશાન

અમદાવાદ, મંગળવાર છેલ્લા કેટલાક વખતથી અમદાવાદ એરપોર્ટ બર્ડહિટની ઘટનાઓને લઇ વિવાદોમાં રહ્યુ છે. સાપ, વાંદરાઓ, સસલા, કૂતરાઓ, ગાયોની ‘એન્ટ્રીદ બાદ પણ અધિકારીઓને કોઇ બોધપાઠ ન મળ્યો હોય તેમ કોઇપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. જેના કારણે એરપોર્ટ ટમનલની અંદર પક્ષીઓની…

Ahmedabad

15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ શહેરમાં થશે

નવાબી શહેરમાં સ્વતંત્રતા દિન ઉજવવા તૈયારીઓ નવાબી હકુમતથી માંડી સ્વાતંત્ર સંગ્રામની ઝાંખી રજૂ કરતી ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવશે અમદાવાદ : આ વખતે સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી નવાબી શહેર જૂનાગઢમાં કરવામાં આવશે. 15મી ઓગષ્ટની ઉજવણી કરવા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ થઇ…

Ahmedabad

શહેર પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ ભગવાન જગન્નાથના સાનિધ્યમાં !

પોલીસ પાસે બધા અધિકારી બેસી શકે તેવી જગ્યા નથી બંધ થિએટર્સ  અને ખાનગી જગ્યાઓનો સર્વે કર્યા પછી વિવાદ ટાળવા માટે મંદિરની પસંદગી : 12 કલાકની મીટિંગ, કેટરર્સે જમવાનું બનાવ્યું અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ હવે ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં પહોંચી છે….

Ahmedabad

RTEમાં ૬૨૯૮૫ બેઠકો પર પ્રવેશ : ૧૦ હજારથી વધુ બાળકોને પ્રવેશ ન મળ્યો

અમદાવાદ આરટીઈમાં ધો.૧માં પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરવામા આવી છે.જેમાં ૬૨૯૮૫ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે અને ૧૦ હજારથી વધુ બાળકોને સ્કૂલ પસંદગી અને કેટેગરી સહિતના કારણોસર હાલ પ્રવેશ મળી શક્યો…

Ahmedabad

યુનિ.ની ઓફલાઈન પરીક્ષામાં છબરડો : BA સેમ.૬માં ૫નું પેપર

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી યુજી-પીજીમાં  બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષાઓ શરૃ થઈ છે.જેમાં આજે પ્રથમ દિવસે જ મોટો છબરડો સામે આવ્યો હતો.બી.એ સેમ.૬ની પરીક્ષામાં સેમ.૫નું પેપર પુછી નાખવામા આવ્યુ હતુ. બી.એની સેમ.૬ની પરીક્ષામાં આજે પ્રથમ દિવસે અંગ્રેજી વિષય સાથે આર્ટસ…

Ahmedabad

31 જુલાઈ પૂર્વે ચેમ્બરની ચૂંટણી ન થાય તો એમ્પાવર્ડ કમિટિને વહીવટ સોંપવો પડશે

30મી જુલાઈની બેઠકમાં બંધારણ સુધારા મંજૂર કરાવાશે ગુજરાત ચેમ્બરના બંધારણની જોગવાઈ મુજબ 31મી જુલાઈ પૂર્વે એજીએમ બોલાવી નવી કમિટીને ચાર્જ સોંપવો પડે અમદાવાદ : આગામી 31મી જુલાઈ પહેલા  ચેમ્બરની ચૂંટણી ન થાય તો ચેમ્બરના જ બંધારણની જોગવાઈ મુજબ ચેમ્બરનો સંપૂર્ણ…

Ahmedabad

અમદાવાદમાં જુની ગટરલાઈનોના કારણે દર વર્ષે પડતાં 75 જેટલા ભૂવા

‘સ્માર્ટ સિટી’ અમદાવાદ ચોમાસું બેસતા જ બની જતી ‘ભૂવાનગરી’ હાલ 11 ભૂવાઓ પડયા છે : એક ભૂવાના સમારકામ પાછળ રૂ. 20થી 25 લાખનો ખર્ચ થાય છે અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદ ચોમાસુ બેસતા જ ભૂવાનગરીમાં પરિવર્તીત થઈ જાય છે. વર્ષ દરમ્યાન…

Ahmedabad

અમદાવાદ મ્યુનિ.માં વિપક્ષનેતા ન બનાવાય તો અલગ ચોકો રચવા કોર્પોરેટરોની ચિમકી

        અમદાવાદ,મંગળવાર,27 જુલાઈ,2021 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થયાને પાંચ મહિના ઉપરાંતનો સમય પસાર થયો છે.હજુ સુધી કોંગ્રેસ વિપક્ષ નેતાના નામની જાહેરાત ના કરી શકતા વિપક્ષ નેતા પદને લઈ મ્યુનિ.કોંગ્રેસ કોર્પોરેટરોમાં જુથવાદ વકર્યો છે.એક જુથ દ્વારા મોવડી મંડળને…

Ahmedabad

અમદાવાદમાં ૪૪૬૭૦ લોકોને કોરોના વેકિસન અપાઈ

        અમદાવાદ,મંગળવાર,27 જુલાઈ,2021 અમદાવાદ શહેરમાં મંગળવારે શહેરમાં કાર્યરત કરવામાં આવેલા કોરોના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૨૫૬૯૦ પુરુષ અને ૧૮૯૮૦ મહિલા સહીત કુલ ૪૪૬૭૦ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.૧૮ થી ૪૪ વય જુથના ૧૫૮૮૦ પુરુષ અને ૧૦૨૬૯ મહિલા મળી…

%d bloggers like this: