Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

AjabGajab

મુંબઈ લોકલ ટ્રેનના ડ્રાઇવરે ટ્રેન ઊભી રાખીને એન્જિન સામે રેલવે ટ્રેક પર જ પેશાબ કર્યો

ઉલ્હાસનગર: તમે ઘણી વખત લોકોને રેલવે ટ્રેક પર પેશાબ કરતા તો જોયા હશે, પણ શું ક્યારેય તેના માટે કોઈએ ટ્રેન રોકી હોય તેવું સાંભળ્યું છે? જી હા, આવો જ એક મામલો બુધવારે મહારાષ્ટ્રના ઉલ્હાસપુર શહેરમાં સામે આવ્યો છે. મુંબઈ લોકલટ્રેનના…

છત્તીસગઢમાં દેશનું પ્રથમ ગાર્બેજ કાફે ખૂલ્યું, 1 કિલો પ્લાસ્ટિકના કચરા સામે એક ટાઈમનું ભાણું મફત

અંબિકાપુર: પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું ઘાતક છે તે સૌ કોઈને ખબર છે. દેશભરમાં રોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો ઠલવાઈ રહ્યો છે. ઘણા લોકો આ વેસ્ટ કચરાને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. છત્તીસગઢમાં અંબિકાપુર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને…

ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યની સીમા પર 6 ગામના ખેડૂતો 45 ડિગ્રી ઢોળાવવાળા પર્વત પર ખેતી કરે છે

નવાપુર: ગુજરાત-મહારાષ્ટ્રની સીમા પર આવેલ ગામના ખેડૂતો દરેક સીઝનમાં નવા ચેલેન્જ સ્વીકારીને ખેતી કરે છે. નવાપુર ગામનાં પહાડો પર 80 ટકા જમીન પથરાળ છે, તેમ છતાં ખેડૂતો એક આશા સાથે મહેનતથી ખેતીકામ કરે છે, ખેડૂતોએ અહીં 30 થી 45 ડિગ્રીના…

100 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જગ્યા નહોતી, કલેક્ટરે પોતાના બંગલા પર બાળકોની સારવાર શરૂ કરાવી

સીધી: મધ્ય પ્રદેશમાં સીધી શહેરના કલેક્ટરના ચારેકોરથી લોકો વખાણ કરી રહ્યા છે. બુધવારે 100થી પણ વધારે અનીમિયા રોગથી પીડિત બાળકો જિલ્લા હોસ્પિટલ પર સારવાર માટે પહોંચ્યાં હતાં. આ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે સ્વાસ્થ્ય અધિકારીએ…

ભારે પૂરને કારણે કાઝીરંગા નેશનલ પાર્કનો ભૂખ્યો વાઘ ઘરમાં ઘૂસીને બેડ પર બેસી ગયો

ગુવાહાટી: આસામમાં પૂરનો કેર ચાલુ જ છે. 33માંથી કુલ 30 જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં કાઝીરંગા નેશનલ પાર્કનો પણ 90 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. અહીંના પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા માટે પાર્કમાંથી બીજી જગ્યાએ ભાગી રહ્યાં છે. હાલમાં…

લગ્નનાં 71 વર્ષ પછી એક જ દિવસે પતિ-પત્ની મૃત્યુ પામ્યાં

બર્લિન: જર્મનીમાં 71 વર્ષનું દાંપત્યજીવન વિતાવ્યા પછી 94 વર્ષના હર્બર્ટ અને 88 વર્ષનાં મર્લિન ફ્રાન્સિસે એક જ દિવસે આ દુનિયાને અલવિદા કહ્યું. બંનેનાં મૃત્યુમાં 12 કલાકનું અંતર હતું. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, હર્બર્ટ મર્લિનને 72 વર્ષ પહેલાં એક કાફેમાં મળ્યાં…

ન્યૂ ઝીલેન્ડના વેલિંગ્ટનમાં બે પેંગ્વિનની ધરપકડ કરાઈ, પક્ષીઓની ધરપકડની પ્રથમ ઘટના

ન્યૂ ઝીલેન્ડ: પૃથ્વીના દક્ષિણ ધ્રુવની આસપાસના પ્રદેશોમાં જોવા મળતાં પેંગ્વિનઆમ તો એકદમ ક્યુટ અને નિરુપદ્રવી પક્ષી માનવામાં આવે છે, પરંતુ ક્યારેક આ ઊડી ન શકતાં પંખીડાંસ્થાનિક લોકો માટે માથાનો દુખાવો પણ સર્જી દે તેમ પણ બને. આવું જ કંઈક ન્યૂ…

ન્યૂ યોર્કમાં 1 ટન વજન ધરાવતા સોનાના સિક્કાનું એક દિવસ માટે પ્રદર્શન યોજાયું, કિંમત પોણા ત્રણ અબજ રૂપિયા

ન્યૂ યોર્ક: મંગળવારે ઓસ્ટ્રેલિયાની કંપની 'ધ પર્થ મિન્ટ'એ બનાવેલા સિક્કાએ ન્યૂ યોર્કમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ધ પર્થ મિન્ટે 1 ટન વજન ધરાવતો સોનાનો સિક્કો ન્યૂ યોર્ક શહેરમાં એક દિવસ માટે પ્રદર્શનમાં મૂક્યો હતો. આ સિક્કાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ…

બાર્સેલોના એરપોર્ટ પર હેર વિગમાં 23 લાખ રૂપિયાનું કોકેન છુપાવનાર સ્મગલરની પોલીસે ધરપકડ કરી

બાર્સેલોના: ડ્રગ સ્મગલરો સ્મગલિંગ માટે બધી સીમા વટાવી દેતા હોય છે. તે લોકો આપણે સપનામાં પણ વિચાર્યું ન હોય તેવી જગ્યાએ ડ્રગ્સ છુપાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. સ્પેનમાં બાર્સેલોના એરપોર્ટ પોલીસની નજરમાં એક કોલોમ્બિયન ડ્રગ સ્મગલર આવી ગયો…

એર ન્યૂ ઝીલેન્ડ એરલાઇન પ્રવાસીઓને છોડમાંથી બનેલા કપમાં કોફી આપશે

ન્યૂ ઝીલેન્ડ: જેટ પ્લેન એક માઈલની ઉડાન પર 53 પાઉન્ડ ( અંદાજિત 24 કિલો) કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. પણ , એ ત્યાં સુધી ઓછું ન થઇ શકે જ્યાં સુધી એવિએશન બાયોફ્યુઅલ ઉચિત માત્રામાં ઉપલબ્ધ નથી થતું. માટે અનેક એરલાઇન્સે…

%d bloggers like this: