Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Bhavnagar

Bhavnagar

મહુવા અને તળાજા માર્કેટ યાર્ડ કપાસ અને મગફળીની આવકથી છલોછલ

– દિવાળી પર્વ નજીક આવતા માર્કેટ યાર્ડો જણસોથી ઉભરાઈ રહ્યા છે – ખેતરોમાંથી પહેલી વીણીના બંને પાક લઈને યાર્ડમાં આવતા ખેડૂતો : કપાસનો સારો ભાવ મળતા જગતનો તાત ગેલમાં ભાવનગર : દિવાળી પર્વ નજીક આવતા માર્કેટ યાર્ડો જણસોથી ઉભરાઈ રહ્યા…

Bhavnagar

મહુવા, ઉના,રાજુલા સહિતના તાલુકામાં એસ.ટી.ની એક્સ્ટ્રા બસો દોડાવવા માંગ

– દિવાળી વેકેશનમાં સુરતથી સૌરાષ્ટ્રની બસોની ફાળવણી કરાઈ છે ત્યારે – એસટી બસની ફાળવણી કરવા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ રાજુલા : સુરતમાં ધંધા રોજગાર અર્થે સ્થાઈ થયેલ સૌરાષ્ટ્રવાસીઓ દિવાળીના તહેવાર કરવા પોતાના વતન આવતા હોય છે. ત્યારે સુરતથી સૌરાષ્ટ્રની બસોની ફાળવણી…

Bhavnagar

ભાવનગરમાં દિવાળી તહેવાર ટાણે ટ્રાફિક સમસ્યા સિરદર્દ સમી બની

– માર્ગની બન્ને બાજુ વાહનોના આડેધડ ખડકલાને લઈ ચાલવુ પણ મુશ્કેલ બન્યુ – માસ્ક ડંડની કાર્યવાહી કરતી પોલીસને અડચણરૂપ વાહનો દેખાતા નથી કે નજર અંદાજ કરી રહી છે ભાવનગર : દિવાળીના તહેવારો હવે નજીક આવી રહ્યા છે. ત્યારે શહેરના મુખ્ય…

Bhavnagar

ભાવનગર મહાપાલિકામાં દિવાળી પર્વના પગલે 26 મીએ પગાર થશે

– મનપાએ વહેલા પગારનો પરિપત્ર કરતા કર્મચારીઓમાં આનંદની લાગણી  – મનપાના રોજમદાર કર્મચારીઓને 27 ઓકટોબરે પગાર અપાશે  ભાવનગર : દિવાળી પર્વના પગલે ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ચાલુ ઓકટોબર માસમાં વહેલો પગાર આપવા પરિપત્ર કરવામાં આવેલ છે, જેના પગલે કર્મચારીઓમાં આનંદની લાગણી…

Bhavnagar

ભાવનગર જિલ્લા પંચાયતમાં રૂા. 18 કરોડના કામને બહાલી

– ખાસ સભા મોડી શરૂ થતા વિપક્ષના સભ્યો અકળાયા  – 15 માં નાણાપંચ યોજનાની ગ્રાન્ટમાંથી આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, ખેતીવાડી, સફાઈ, પાણી સહિતના કામ હાથ ધરાશે  ભાવનગર : ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠકમાં આજે સોમવારે રૂ. ૧૮ કરોડના કામને…

Bhavnagar

ડુપ્લીકેટ તેલ વેચતી મહુવાની બે પેઢીના 3 વ્યક્તિને રૂપિયા 5 લાખનો દંડ

– અગાઉ સબસ્ટાન્ડર્ડના રીપોર્ટ આવ્યા બાદ – ફુડ વિભાગ દ્વારા ભાવનગરમાં 26 અને બોટાદમાં 11 ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા ભાવનગર : જિલ્લા ફુડ વિભાગ દ્વારા લોકોના સુખાકારી આરોગ્ય માટે ખોરાક શુધ્ધ વેચાય તે અંગે તકેદારી અને તપાસો થતી હોય છે….

Bhavnagar

ઈદે મિલાદુન્નબી અનુસંધાને શહેર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

– શહેરભરમાં 8 ઘોડેસવાર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરશે – જિલ્લાભરમાં 4 ડીવાયએસ.પી., 14 પી.આઇ., 38 પી.એસ.આઇ., 467 હોમગાર્ડ, એક એસ.આર.પી. કંપની, પોલીસ જવાનો બંદોબસ્તમાં ભાવનગર : આવતીકાલે ઈદે મિલાદુન્નબીના તહેવાર અનુસંધાને ભાવનગર શહેર અને જિલ્લાભરમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો…

Bhavnagar

આજથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ થશે

– વાર્ષિય ડ્રાય ડોક મેન્ટેનન્સ માટે જુલાઈથી ફેરી સર્વિસને બંધ કરાઈ હતી – સવારે 8 કલાકે હજીરા અને બપોરે 3  કલાકે ઘોઘાથી પ્રથમ ટ્રીપ, નવેમ્બર માસનું બુકિંગ 23 મીથી ખુલશે ભાવનગર : અઢી માસ જેટલા સમય સુધી બંધ રહેલી ઘોઘા-હજીરા…

Bhavnagar

આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિકાસના કામોનુ આયોજન મંજુર કરાશે

– ગત સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી અપાશે  – પાક નુકશાન, ખરાબ રોડ સહિતના મુદ્દા સભામાં ચર્ચાય તેવી શકયતા  ભાવનગર : ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠકનુ આવતીકાલે સોમવારે આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિકાસના કામોનુ…

Bhavnagar

તળાજાના મેથળા ગામ નજીક બંધારાનો પાળો રીપેરીંગ કરવાની કામગીરી શરૂ

– બંધારાના પાળામાં ગાબડું પડતા પાણી દરિયામાં વહી ગયુ હતુ  – સરકારે રજુઆત નહી સાંભળતા મેથળા બંધારા વિકાસ સમિતિએ ત્રણ વર્ષ પૂર્વે જાત મહેનતે બંધારો બાંધ્યો હતો ભાવનગર : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામ નજીક મેથળા બંધારા વિકાસ સમિતિએ…

%d bloggers like this: