Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Cricket News

Cricket News

જિમ્નાસ્ટીકમાં અપસેટ : અમેરિકાની મહિલા ટીમ ૧૧ વર્ષમાં પહેલીવાર હારી

ટોક્યો, તા.૨૭ અમેરિકાની લેજન્ડરી જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સ ઈજાના કારણે આર્ટિસ્ટીક જિમ્નાસ્ટીકની વિમેન્સ ટીમ ઈવેન્ટની ફાઈનલમાંથી ખસી ગઈ તે પછી રશિયાએ શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. રશિયન ટીમે (આરઓસી) અમેરિકાને ૩.૫ પોઈન્ટ્સના મોટા કહી શકાય તેવા માર્જિનથી હરાવીને…

Cricket News

અમેરિકાની ૧૭ વર્ષની લિડિયા જૅકોબીએ ૧૦૦ મી. બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો

ટોક્યો, તા.૨૭ અમેરિકાની ૧૭ વર્ષની લિડિયા જૅકોબીએ મહિલાઓની ૧૦૦ મીટર બેસ્ટ્રસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીતીને અનોખો ઈતિહાસ રચી દીધો છે. અલાસ્કાની સૌપ્રથમ ઓલિમ્પિક સ્વિમર લિડિયાએ સાઉથ આફ્રિકાની તાતિયાના સ્ચોનમાકર અને તેના જ દેશની ડિફેન્ડિંગ ચેમ્પિયન લીલી કિંગને પાછળ રાખી દીધી હતી….

Cricket News

ભારતનો મેન્સ હોકીમાં સ્પેન સામે ૩-૦થી વિજય : બોક્સિંગમાં લવલીના મેડલની નજીક

ટોક્યો, તા.૨૭ ઓસ્ટ્રેલિયા સામેની ૧-૭ની નાલેશીભરી હાર બાદ ભારતીય મેન્સ ટીમે વળતો હૂમલો કરતાં સ્પેન સામેની ટોક્યો ઓલિમ્પિક લીગ મેચમાં જીત હાંસલ કરી હતી. મનપ્રીત સિંઘની આગેવાની હેઠળની ભારતીય ટીમે આક્રમક અંદાજ અને મજબૂત ડિફેન્સને સહારે સ્પેનને ૩-૦થી સજ્જડ પરાજય…

Cricket News

મૂળ સીરિયાની ખેલાડીએ ૨૦૧૬માં પ્રથમવાર રિયો ઓલિમ્પિકમાં ભાગ લઇને ધ્યાન ખેચ્યું હતું

ટોકયો,૨૭ જુલાઇ,૨૦૨૧,મંગળવાર  સીરિયા વર્ગ વિગ્રહની અગ્નિમાં બળીને ખાખ થયેલો એવો દેશ કે જેના નાગરિકોનું જીવન નર્કાગાર સમાન છે. વિદેશી શકિતઓએ આંતરિક લડાઇને મટાડવા ભાગ લીધો પરંતુ સમસ્યા હલ થવાના સ્થાને એવી વકરી કે સેંકડો નાગરિકોએ વતન છોડીને વિદેશમાં શરણ લેવું…

Cricket News

ટોકિયો ઓલિમ્પિકઃ પેલેસ્ટાઈનના સમર્થનમાં બે ખેલાડીઓનો ઈઝરાયેલના સ્પર્ધક સામે રમવાનો ઈનકાર

નવી દિલ્હી,તા.27 જુલાઈ 2021,મંગળવાર ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તનાવના પડઘા ઓલિમ્પિકમાં પણ પડી રહ્યા છે. એક જ સપ્તાહમાં બે દેશોના ખેલાડીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં ટોકિયો ઓલિમ્પિકમાં ઈઝરાયેલના સ્પર્ધક સામે ઉતરવાનો ઈનકાર કરી દીધો છે. અલ્જિરિયાના સ્પર્ધક ફેથી નોરિને એક…

Cricket News

ટોકિયો ઓલિમ્પકઃ સાત્વિક અને ચિરાગની જોડી મેચ જીત્યા પછી પણ બહાર ફેંકાઈ ગઈ

નવી દિલ્હી,તા.27 જુલાઈ 2021,મંગળવાર ટોકિયો ઓલિમ્પિકમાં બેડમિન્ટમાં પણ ભારતને નિરાશા હાથ લાગી છે. ભારતના શટલર સાત્વિક અને ચિરાગની જોડીએ દુનિયાની 18મા ક્રમની જોડીને હરાવ્યા પછી પણ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળ્યુ નથી. મળતી વિગતો પ્રમાણે આજે સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીએ…

Cricket News

ટોકિયો ઓલિમ્પકઃ ભારતીય શૂટર્સે ફરી કર્યા નિરાશ, બોક્સિંગમાં મેડલની આશા, ટેબલ ટેનિસમાં હાર

નવી દિલ્હી,તા.27 જુલાઈ 2021,મંગળવાર ટોકિયો ઓલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ શૂટિંગ અને ટેબલ ટેનિસ માટે નિરાશાજનક રહ્યો છે. જ્યારે બોક્સિંગમાં ભારત માટે આશા જાગી છે. શૂટિંગમાં ભારત માટે મેડલની સૌથી મોટી આશા મનુ ભાકર અને સૌરભ ચૌધરીની  જોડી 10 મીટર…

Cricket News

ઓસી. સ્વિમર ટિટમસે ૦.૬૭ સેકન્ડના અંતરથી લેડેકીને હરાવીને ગોલ્ડ જીત્યો

ટોક્યો, તા.૨૬ ઓસ્ટ્રેલિયન સ્વિમર આરિયાન ટિટમસે મહિલાઓની ૪૦૦ મીટર ફ્રિસ્ટાઈલમાં અમેરિકાની કેટી લેડેકીના દબદબાનો અંત આણતા ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ટિટમસે  ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર કેટી લેડેકીને ૦.૬૭ સેકન્ડના અંતરથી હરાવી હતી. આઠ લેપની રેસ અડધી થઈ…

Cricket News

મીરાબાઈ ચાનુની ASP તરીકે નિમણુક, મણિપુરના સીએમએ કરી ઘોષણા

નવી દિલ્હી, 26 જુલાઇ 2021 સોમવાર ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચનાર મીરાબાઈ ચાનુની મણિપુર સરકાર દ્વારા એડિશનલ એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) નાં હોદ્દા પર નિમણુક કરવાનો નિર્ણય…

Cricket News

Tokyo Olympics: જર્મની વિરુદ્ધ કારમી હાર, ભારતીય મહિલા હોકી ટીમનો સતત બીજો પરાજય

ટોક્યો, 26 જુલાઇ 2021 સોમવાર ભારતીય મહિલા હોકી ટીમને પુલ એક ની બીજી મેચમાં જર્મની સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. ‘ખેલોનાં મહાકુંભ’ માં ભારતીય ટીમનો આ સતત બીજો પરાજય છે. આ પહેલા નેધરલેન્ડ્સે પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને 5-1થી પરાજિત…

%d bloggers like this: