Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Gadgets

માનવે ચંદ્ર પર પગ મૂક્યાનાં 50 વર્ષ, ગૂગલે ચંદ્રયાત્રી માઈક કોલિન્સની કોમેન્ટરીવાળા ડૂડલથી અંજલિ આપી

ગેજેટ ડેસ્કઃ આજથી એક્ઝેક્ટ પચાસ વર્ષ પહેલાં 20 જુલાઈ, 1969ના રોજ અમેરિકાએ ચંદ્ર પર સમાનવ આરોહણ કરીને સોવિયેત રશિયા સામેની ‘સ્પેસ રેસ’ જીતી લીધી હતી. આ માઈલસ્ટોન સેલિબ્રેટ કરવા માટે ગૂગલે આજે 19 જુલાઈના રોજ એક અનોખું એનિમેટેડ વીડિયો સાથેનું…

32 ઇંચનું 28,990 રૂપિયાનું ટીવી 21 હજાર રૂપિયામાં ખરીદો, સ્પીકર પર 60 ટકા સુધીની છૂટ

ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ મોન્સૂન સેલની શરૂઆત કરી દીધી છે. આ સેલમાં સ્માર્ટફોન, ટીવી, ઓડિયો પ્રોડક્ટ અને મોબાઈલ ઍક્સેસરી પણ કેશબેક અને સારી ઓફર મળી રહી છે. આ ઓફર સેમસંગ પ્રોડક્ટ સિવાય જેબીએલ સહિત અન્ય કંપનીની પ્રોડક્ટ પર મળશે. આ…

ટૂંક સમયમાં ત્રણ રિઅર કેમેરાવાળો વીવો S1 સ્માર્ટફોન ઇન્ડોનેશિયા બાદ ભારતમાં લોન્ચ થશે

ગેજેટ ડેસ્ક: ચીનની Vivo કંપની ભારતમાં વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરશે, જેનું ટીઝર બહાર પાડવામાં આવ્યું છે. આ ટીઝરથી સ્પષ્ટ થાય છે કે, ભારતમાં પણ S સિરીઝનો નવો ફોન લોન્ચ થશે. સોશીયલ મીડિયામાં આ ટીઝરના વિડીયોમાં 'ઓલ ન્યૂ એસ સિરીઝ…

વૃદ્ધાવસ્થાનો ફોટો બતાવતી 'ફેસએપ'થી પ્રાઇવેટ ડેટા ચોરી થવાની શક્યતા છે

ગેજેટ ડેસ્ક: 'વૃદ્ધાવસ્થામાં તમે કેવા દેખાશો' એવી તસવીરો બનાવી આપતા ફેસએપથી યુઝર્સનો પ્રાઇવેટ ડેટા ચોરી થવાની નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી છે. મીડિયાના અહેવાલો પ્રમાણે, આ પ્રકારના એપ યુઝર્સની મંજૂરી વિના જ તેમની તસવીરો પોતાની પાસે અપલોડ કરી લે છે. એપ…

ઈન્ફિનિક્સે અમદાવાદમાં હોટ-7 સ્માર્ટફોન લોન્ચ કર્યો, કિંમત ₹ 7999

ગેજેટ ડેસ્ક. સ્માર્ટફોન કંપની ઈન્ફિનિક્સે અમદાવાદમાં નવો હોટ-7 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઈન્ફિનિક્સની હોટ સિરીઝને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે, હોટ-7માં એવા ઘણા ફિચર્સ છે જે રૂપિયા 8,000ની કિંમતની રેન્જના સ્માર્ટફોનમાં અગાઉ ઉપલબ્ધ નહોતા. આ ફોનમાં…

રોટેટિંગ કેમેરા સાથે સેમસંગ ગેલેક્ષી A80 ભારતમાં લોન્ચ, 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી છે

ગેજેટ ડેસ્ક. સાઉથ કોરિયન ટેકનોલોજી કંપની સેમસંગએ ભારતમાં ગેલેક્ષી A80 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની ખાસિયત તેમાં આપવામાં આવેલ રોટેટિંગ કેમેરા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ દુનિયાનો પહેલો રોટેટિંગ ટ્રિપલ કેમેરા વાળો સ્માર્ટફોન છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે…

ચીનની એન્કર કંપનીએ 'ઝીરો' આકારનું વાયરલેસ સ્પીકર લોન્ચ કર્યું, કિંમત 17,999 રૂપિયા

ગેજેટ ડેસ્ક: ચીનની કંપની 'એન્કર'એ ભારતીય માર્કેટમાં ઝીરો આકારનું વાયરલેસ સ્પીકર લોન્ચ કર્યું છે. તેની કિંમત 17,999 રૂપિયા છે. સિંગલ બ્લેક કલરમાં ઉપલબ્ધ આ પ્રીમિયર વાયરલેસ સ્પીકરને ગ્રાહકો એમેઝોન પરથી ખરીદી શકશે. એન્કર સાઉન્ડકોર્નર આ સ્પીકરની કિંમત કંપનીએ હાલમાં લોન્ચ…

સ્પેસએક્સના ફાઉન્ડર એલન મસ્ક મનુષ્યનું મગજ સ્માર્ટફોન સાથે લિંક થાય તેવી માઈક્રોચિપ બનાવી રહ્યા છે

ગેજેટ ડેસ્ક: આવનારા સમયમાં એક ચિપ મનુષ્યનું મગજ વાંચી શકે તો તે વાતમાં કોઈ નવાઈ નહીં! સ્પેસએક્સ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ એલન મસ્ક હાલ મનુષ્યનું મગજ વાંચી શકે તેવી ચિપ બનાવી રહ્યા છે. 16 જુલાઈએ તેમણે આ વાત દુનિયા સામે…

દર વર્ષે 17 જુલાઈએ ઈમોજિ દિવસ મનાવવામાં આવે છે, જેરેમી બર્ગએ તેની શરૂઆત કરી હતી

ગેજેટ ડેસ્ક. સ્માર્ટફોન આવ્યા બાદ ઈમોજીનો ઉપયોગ ખૂબ વધ્યો છે. લોકો પોતાની લાગણી વ્યક્ત કરવા માટે મેસેજ લખવાને બદલે ઈમોજીનો ઉપયોગ વધારે કરે છે. ઈમોજીનો ઉપયોગ કરવાથી પોતાની લાગણી સારી રીતે વ્યક્ત કરી શકાય છે. લોકો સરળતાથી ઈમોજીની મદદથી રિએક્ટ…

ભવિષ્ય બતાવતી એપ્લિકેશન 'ફેસએપ', યુઝરને તેની વૃદ્ધાવસ્થાનો ચહેરો દેખાડે છે

ગેજેટ ડેસ્ક: દરેક વ્યક્તિને એક સવાલ મનમાં ઊઠતો જ હોય છે કે, તે વૃદ્ધ થશે ત્યારે કેવો લાગશે! સોશિયલ મીડિયા પર હાલ યુઝર્સ પોતે ઘરડા થશે, ત્યારે કેવા લાગશે તેના ફોટા શેર કરી રહ્યા છે. આ ફોટા પાછળ ફેસએપનો કમાલ…

%d bloggers like this: