Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Gujarat

સરાહનીય:રાજકોટમાં સરકારી શાળાની 5 હજારથી વધુ કિશોરીઓને માસિક અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપતો વર્કશોપ યોજાયો

સેનેટરી નેપકીનનુ નિઃશુલ્ક વિતરણ તેમજ સેલ્ફ ડિફેન્સ અંગે માર્ગદર્શન અપાયું,વેદાંત ફાઉન્ડેશન દ્વારા ‘મેન્સ્ટ્રુલ હાઇજીન’ અંગે ગ્રાફિક બુકના માધ્યમથી સામાજિક જાગૃતિ સાથે મહિલા સશક્તિકરણનું અભિયાન હાથ ધર્યુ Source link

સોલા ઉમિયા કેમ્પસથી જાહેરાત:કડવા પાટીદાર સમાજની દિકરીઓને માત્ર 1 રૂપિયાની ટોકન ફીથી IAS-IPS તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે

સોલા ઉમિયા કેમ્પસની વિશાળ જમીન પર રૂપિયા 1500 કરોડના ખર્ચે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર થશે,ઉમિયા માતાજીનું 136 ફૂટ ઉંચું ભવ્ય મંદિર અને અદ્યતન હોસ્ટેલનું નિર્માણ કરાશે,​​​​​​​પૂર્વ અમદાવાદમાં પણ ઉમિયા માતાજીનું મંદિર અને સોલા ઉમિયા કેમ્પસ જેવી સંસ્થા બનાવવાનો નિર્ણય લેવાયો Source…

ધર્માંતરણ અને ફંડિંગ કેસ:અલફલાહ ટ્રસ્ટમાં દર વર્ષે 10થી 12 કરોડ ફંડ આવતુ હતું, દુબઇના મુર્તુઝા-કાઇડ સહિત 5ને વડોદરા પોલીસ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલાયું

ભારત-નેપાળ બોર્ડરના રાજ્યોમાં મુસ્લિમો-રોહિગ્યાને મદદ કરવા ફંડ વાપરતા હોવાની સલાઉદ્દીન-ઉમરની કબૂલાત Source link

રસી અપાશે:જિલ્લામાં આવતીકાલથી બાળકોને ન્યુમોનિયાની રસી આપાશે, જિલ્લામાં 3750 ડોઝના જથ્થાની ફાળવણી

બાળકને ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવવા ન્યુમોનિયા રસીની જરૂરીયાત Source link

PCIમાં ગુજરાતને પ્રતિનિધિત્વ:ફાર્મસી કાઉન્સિલમાં પહેલીવાર ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું, ABVPની પેનલ તરફ દાવેદારી કરનાર ડો. મોન્ટુ પટેલ બિનહરીફ

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગવર્નિંગ બોડીમાં કુલ 74 જેટલા સભ્યો,પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ સહિત ચાર એક્ઝિક્યુટિવ સભ્યોની ચૂંટણી યોજાતી હોય છે,ગુજરાતમાં 75 હજારથી વધારે ફાર્માસિસ્ટના પ્રશ્નો તથા સમસ્યાઓનું નિરાકરણ માટે રાષ્ટ્રીય સ્તરે રજૂઆત થઈ શકશે Source link

રાજીનામું લેવાતાં વિવાદ:AMCની હેલ્થ કમિટીના મહિલા સભ્યનું રાજીનામું લઇ લેવાતાં વિવાદ, અધિકારીઓ પાસે માહિતી માંગતા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ

હેલ્થ કમિટીના સભ્ય પદેથી રાજીનામું લઈ લેવાતાં હું શહેર સંગઠન અને પ્રભારી સહિતના હોદ્દેદારોને રજૂઆત કરીશ,નવા બે કોર્પોરેટરને કમિટીમાં સમાવવાના હોવાથી રાજીનામાં લઈ લેવાયા : મ્યુનિસિપલ ભાજપ પક્ષના નેતા Source link

શોખ બડી ચીજ હે:ગાંધીનગર આરટીઓએ 8 મહિનામાં ફેન્સી નંબર પ્લેટની હરાજી કરતાં અધધ રૂ. 2.42 કરોડ જેટલી આવક રળી

ચાર હજારથી વધુ લોકોએ મનગમતા વાહનોના નંબર લીધા,ગોલ્ડન અને સિલ્વર 583 નંબર પ્લેટ માટે 55 લાખની આવક થઈ,ફોર વ્હીલરના ગોલ્ડન નંબર પ્લેટની હરાજી 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે Source link

%d bloggers like this: