Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

National News

રુપ કંવર સતી કાંડ મામલે આજે 32 વર્ષ પછી ચુકાદો આવશે, કુલ 39 લોકો પર FIR દાખલ કરાઈ હતી

જયપુર: સમગ્ર દેશમાં હોબાળો કરી દેનાર રાજસ્થાન રુપ કંવર સતી કાંડમાં આજે 32 વર્ષ પછી ચુકાદો આવવાનો છે. આ મામલે આઠ આરોપીઓ પર સતી પ્રથા શરૂ કરાવવાનો આરોપ છે. જયપુરની સતી નિવારણ કોર્ટમાં આ મામલે 32 વર્ષ સુધી સુનાવણી થઈ…

સંક્રમણના કારણે મૃત્યુ પહેલાં મુંબઈના વૃદ્ધનું લોકોએ અપમાન કર્યું હતું, તેઓને પોતાના મૃત્યુનો મેસેજ મળ્યો હતો

મુંબઈ. મંગળવારે અહીં કોરોનાવાઈરસથી સંક્રમિત એક 63 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. પાડોશીઓએ આરોપ લગાવ્યો છે કે, રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લોકો તેમને ઘૃણાસ્પદ મેસેજ કરતાહતા. તેમના પરિવારના લોકો સાથે પણ ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો. 1 માર્ચે પુણેનાં પતિ-પત્ની…

CAB એટલે શું ? CABના વિરોધ પાછળના કારણો શું છે? જાણો વિસ્તારથી

મોદી સરકારે નાગરિકતા સંશોધન બિલ એટલે કે CABને બંને સદનમાં પાસ કરી મોટી સફળતા મેળવી છે.રાષ્ટ્રપતિની સહી બાદ હવે આ બિલ કાનૂન બની ગયું છે.જોકે સંસદમાં પાસ થયા બાદ પણ આ કાનૂનને લઈ શરૂ થયેલી ચર્ચા હજુ પણ યથાવત છે.જોકે…

અમદાવાદમાં શાહઆલમ હિંસા કેસમાં કુલ 64 લોકોની ધરપકડ કરવામાં આવી

ક્રાઈમ બ્રાંચે 6 મહિલાઓ સહિત કુલ 64 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, મુફીસ અહેમદ અંસારી અને શહેઝાદે વિરોધ પહેલા ત્રણ અલગ-અલગ જગ્યાએ ત્રણ બેઠક કરી હતી. પોલીસે રેલી માટે મંજૂરી ન આપતા તેમણે લોકોને પથ્થરમારો કરવા…

ભારતીય સૈનિકોને મળી નવી અમેરિકન મેઈડ ‘SIG716’ એસોલ્ટ રાઈફલ, સ્વદેશી ‘ઈન્સાસ’ રાઈફલ્સનું સ્થાન લેશે

નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં અને લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર લડતા ભારતીય સૈનિકોને જબરદસ્ત મદદ મળે તેવું લેટેસ્ટ અને પાવરફુલ હથિયાર હવે તેમની પાસે પહોંચી ગયું છે. ભારતીય સૈન્ય માટે ખરીદવામાં આવેલી ‘SIG716’ એસોલ્ટ રાઈફલ્સનો 10 હજાર યુનિટનો પહેલો જથ્થો…

કર્ણાટકમાં 15 બેઠકો માટેની પેટાચૂંટણી, આજે સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું આજથી મતદાન થશે, જેના પરિણામ 9 ડિસેમ્બરે આવશે, મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાના નેતૃત્વવાળી ભાજપ સરકારનું ભાગ્ય નક્કી થશે. રાજ્યભરમાંથી આવેલા 5 હજાર જેટલા ઉમેદવારો રાત પડી ગઈ હોવા છતાં હટવા તૈયાર નથી. કડકડતી ઠંડી અને પવન…

DPS ઇસ્ટ ચાલુ કરાવવા બાળકો આખીરાત સ્કૂલ બહાર સૂઈ રહ્યાં

ગૂગલના સહ-સંસ્થાપકો લેરી પેજ અને સર્ગેય બ્રિનએ પેરેન્ટ કંપની આલ્ફાબેટમાંથી પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. જેથી ભારતીય મૂળના સુંદર પિચાઇ હવે ગૂગલની સાથે-સાથે આલ્ફાબેટના પણ CEO બન્યા છે. કોઇપણ ભારતીય કે ભારતીય મૂળના વ્યક્તિ માટે આ ગૌરવની વાત છે.અયોધ્યા…

કલેક્ટર હોય તો આવા, અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા, કહ્યું ‘ખોટું બોલવાની પણ હદ હોય, ડેપ્યુટી કલેક્ટરને પણ સરકારી ગાડી વગર જ રવાના કર્યા’

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના કલેક્ટર સેલ્વા કુમારી જે.નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો બુઢાના તાલુકાના એક ગામનો છે. જ્યાં સરકારી સ્કૂલમાં ખેડૂતો માટેનો કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે લેખપાલ પાસે વડા પ્રધાન સન્માન યોજનાના ખેડૂતોની…

નૌસેનાની પ્રથમ મહિલા પાયલટ બની સબ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહ, ઉડાવશે સૌથી તાકાતવર વિમાન

સબ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહ પ્રથમ નૌસૈનિક મહિલા પાયલટ બની છે. શિવાંગી કોચ્ચિ નૌસેના બેસમાં તૈનાત છે. શિવાંગી ભારતીય નૌસેનાના ‘ડોર્નિયર સર્વિલાંસ’ વિમાનને ઉડાવશે. આ વિમાન દેશની દરિયાઈ સરહદો પર મોનિટરિંગ કરે છે. શિવાંગીએ દોઢ વર્ષ સુધી પાયલટની તાલિમ લીધી હતી….

દબાણ હટાવવા આવેલા જેસીબીના વિરોધમાં આવ્યા મહિલા સરપંચ, અટકાવવા ગયા અને લૉડર પર લટકી ગયા

રાજસ્થાનના જાલોર જિલ્લાના માંડવલા ગામમાં દબાણ હટાવવા આવેલા જેસીબીના વિરોધમાં ગામના સરપંચને અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જેસીબી આગળ વધતા જેસીબીના લોડર પર મહિલા સરપંચે બંને હાથ મુકતા ડ્રાઇવરે લોડર ઉપર ખેંચ્યું હતુ. એ સાથે મહિલા સરપંચ ઉપર લટકી…

%d bloggers like this: