Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Rajkot

Rajkot

મૂળ રાજુલાના યુવાન સાથે 1.47 કરોડની છેતરપીંડી

અમરેલી, : મુળ રાજુલાનાં રહેવાસી અને હાલ મુંબઈ રહેતા અને શખ્સને તેનાં રાજકોટ સ્થિતિ માસીયાઈ ભાઈએ પ્રાઈવેટ કંપનીમાં ઉંચા વળતર સાથે નાણાં ચેકવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ રૂા.૧.૮૦ કરોડનું રોકાણ કરાવી રૂા.૧.૪૭ કરોડની છેતરપીંડી કર્યાની ઘટનાથી ભારે ચકચાર જાગી છે. …

Rajkot

ખેડૂતોને સારા ભાવ મળતા રાજકોટ યાર્ડમાં 10 લાખ કિલો કપાસના ઢગલા

ચોમાસાની વિદાય છતાં ભાવ ઘટયા નહીં રાજકોટ,   : રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસની સીઝનમાં સૌથી વધુ  ૧૦ લાખ કિલો એટલે કે ૫૦ હજાર મણની જંગી આવક થઈ હતી અને રૂ।.૯૫૦થી ૧૭૨૨ સુધીના ભાવે સોદા થયા હતા. કપાસમાં સારા ભાવ મળતા ખેડૂતો…

Rajkot

રાજકોટ જિ.નાં 496 ગામોમાં 100 ટકા રસીકરણ, 13 ગામમાં 60 ટકાથી ઓછું

રાજકોટ, : રાજકોટ ગ્રામ્યમાં કોરોના વિરોધી રસીકરણની કામગીરીને વેગ મળી રહયો છે અત્યાર સુધીમાં કુલ પ૯ર ગામોમાંથી ૪૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણની કામગીરી પૂરી કરવામાં આવી છે જો કે હજુ ૬૦ ટકાથી ઓછું રસીકરણ થયું હોય તેવા ૧૩ જેટલા ગામો…

Rajkot

રાજકોટના મુખ્ય માર્ગો પર વાહન પાર્ક કરવા હવે ચાર્જ ચૂકવવો પડશે

પ્રાથમિક તબક્કે હાલ શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર પાર્કિંગ ચાર્જ ફરજીયાત બનાવાશે  : 2 વર્ષ પહેલા પાર્કિંગ પોલીસીના ડ્રાફ્ટ પરથી ધૂળ ખંખેરતા કમિશનર રાજકોટ, : રાજકોટમાં ટ્રાફિક જામ સર્જતા આડેધડ વાહન પાર્કિંગ પર નિયંત્રણ  લાવવા મનપાની બે વર્ષ પહેલા અભેરાઈએ…

Rajkot

યુનિ.માં અધ્યાપકોની ભરતી રદ થયા બાદ તપાસનાં નામે નાટક

ગાંધીનગરથી સુચના મળ્યા બાદ સરકારી ડી.એચ. કોલેજના પ્રિન્સિપાલે તેમના મદદનીશોની સાથે રહી જાણકારી મેળવીને રીપોર્ટ મોકલી દીધો રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.માં કરાર આધારીત 88  અધ્યાપકોની ભરતીમાં ભાજપના સિન્ડાકેટ ગુ્રપ દ્વારા મનપસંદ ઉમેદવારોની ગોઠવણો ઉઘાડી પડી ગયા બાદ ઇન્ટરવ્યુ પ્રક્રિયા રદ…

Rajkot

રાજકોટ રામનાથ મહાદેવ મંદિરનું કામ ઠપ્પ થતા હવે મનપાને સોંપાશે

યાત્રાધામોના અટકેલા કામો સત્વરે પૂરા કરવા અધિકારીઓને સૂચના અપાઈ છે  રાજ્યના મંત્રીએ નિર્દેશ આપ્યો  રાજકોટ, : રાજકોટના ગ્રામદેવતા અને ચારસો વર્ષ પૂર્વે આજી નદીના કાંઠે બીરાજતા સ્વયંભુ રામનાથ  મહાદેવ મંદિર આસપાસ વિકાસનું કામ રૃ।.૫ કરોડના ખર્ચે યાત્રાધામ વિકાસ બોર્ડે હાથ…

Rajkot

ST કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલાતા સરકારને જગાડવા ઘંટનાદ

અગાઉ બે વખત અચોક્કસ મુદ્દતની હડતાલ મુલત્વી રાખવામાં આવી હોવા છતાં પ્રશ્નો ન ઉકેલાયા રાજકોટ, : રાજયભરનાં એસટીના 45,00 કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ અચોક્કસ મુદતની હડતાલનું એલાન જાહેર કરવામાં આવ્યા બાદ રાજય સરકાર દ્વારા એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નોના અભ્યાસ…

Rajkot

રાજકોટમાં કારખાનામાંથી રૂ. 37 લાખની કિંમતની સોનાની પ્લેટની ચોરી

રાજકોટ, : ઢેબર રોડ ઉપર ગુરૃકુળની સામે ગીતાનગર શેરી નંબર-૭માં રહેતા હિમાંશુ મનહરલાલ જોગીયા (ઉ.વ.૪૬)ના મવડી પ્લોટ નજીકનાં અશોક ગાર્ડનની પાછળ આવેલા યુનાઈટેડ સિટટન નામનાં કારખાનામાંથી રૂ. ૩૬.૮૧ લાખની કિંમતની ૧ કિલો વજનની સોનાની પ્લેટ ચોરાઈ ગયાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ…

Rajkot

મોંઘવારી સામે જુનાગઢમાં આવેદન, પોરબંદરમાં સ્કુટરની અંતિમ યાત્રા

કોરોના કાળમાં લોકો ઓક્સીજન વગર મૃત્યુ પામતા તેમ વાહનો દોહ્યલું, મોંઘુ થયેલા પેટ્રોલના કારણે અંતિમશ્વાસ લઈ રહ્યા છે  રાજકોટ,:  પેટ્રોલ- ડીઝલના અને સીમેન્ટ, સ્ટીલ સહિત તમામ ભાવવધવા સાથે મોંઘવારી સહી ન શકાય એટલી હદે વધી રહી છે ત્યારે લોકોના રોષને …

Rajkot

સૌરાષ્ટ્રની દિવાળી ઉજવણીમાં રાત્રિ કર્ફ્યુથી અવરોધ સર્જાશે

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આ વર્ષે તા.૪ ઓક્ટોબરે દિવાળીની ઉજવણી આખી રાત્રિ દરમિયાન થતી હોય છે અને દુકાનો,ઓફિસોએ થતા ચોપડાપૂજનના મુહુર્ત પણ મોડી રાત્રિના હોય છે અને મોડી રાત્રિ સુધી બજારમાં લોકોની અવરજવર,ખરીદી થતી હોય છે ત્યારે સરકારે તા.૧૦ નવેમ્બર સુધી…

%d bloggers like this: