Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Rasdhar

ધન રાશિના ગુરુનું ગોચર ભ્રમણ કોને લાભ? કોને નુકસાન?

ભાગ્યના ભેદ- ડાે. પંકજ નાગર, ડો. રોહન નાગરગુરુ એટલે વંદનીય-માનનીય. ગુરુ એટલે વિનય અને સંસ્કારનો પર્યાય. ગુરુ એટલે જ્ઞાનનો કુબેરભંડાર. જ્યાં ગુરુ હોય ત્યાં જ્ઞાનનું તેજ હોય અને ઉન્નતિનો અવકાશ-પ્રગતિનું આકાશ હોય. જે માનદ, મહાન, શુભ અને પવિત્ર હોય ઉપરાંત…

ઉત્તર દિશાને હકારાત્મક ગણી શકાય?

વાસ્તુનર્માણ- મયંક રાવલ‘પેલાને ત્યાં એપમાંથી સલૂન અને મસાજવાળો આવ્યો હતો અને પછી શું થયું ખબર છે?’ ‘પેલા ભાઈ સરકારી નોકરી કરે છે, પણ નોકરીના સમયે જ આપણી સાથે ફોન પર લાંબી લાંબી વાત કરે છે. તો એમને કોઈ નિયમો નહિ…

સ્વભાવથી જ શરણાગત વત્સલ છે શ્રીરામ

રામાયણ કથા- પં. વિજયશંકર મહેતાજીવનમાં સફળતા મેળવી લો ત્યારે સફળતા સાથે સૌપ્રથમ કામ એ કરવું કે મન, વચન અને કર્મથી એક થઈ જવું. કહેવું કે સાંભળવું બહુ સરળ છે, પણ ખરેખર આ અઘરું કામ છે. મન, વચન અને કર્મમાં એકાત્મકતા…

ગીતાવલોણે મનોમંથન!

મેનેજમેન્ટ ગીતા- અશોક શર્માપ્રાચીનયુગમાં ગીતાની તોલે આવે તેવા સંવાદોના અભ્યાસ પછી આપણા યુગના બે લોકપ્રિય ગીતાભાષ્યો ટિળકગીતા અને ગાંધીગીતાની વાત કરી. શ્રી કિશોરલાલ મશરુવાળાના મધુર ગીતાધ્વનિનું રસપાન ગતાંકમાં કર્યું. મશરુવાળાએ સ્વતંત્રતાની લડાઇ વેળા જેલવાસ ભોગવ્યો છે. જેલમાં બેઠા તેમણે ‘ગીતામંથન’…

‘અલ ફાતિહા’ની આયાતનું કાવ્ય રૂપાંતર

રાહે રોશન- ડો. મહેબૂબ દેસાઇએ દિવસે સવારે મારા ઘરનો ડોરબેલ વાગ્યો. મેં ‘કમ ઇન’ કહ્યું અને એક વ્યક્તિ રૂમમાં પ્રવેશી. સાધારણ પેન્ટ-શર્ટ, પગમાં ચંપલ, હાથમાં કપડાંની થેલી, ચહેરા પર સ્મિત અને ભાલ પર સુંદર લાલ તિલક સાથે એ વ્યક્તિ મારી…

દારૂબંધી : પ્રતિબંધ છતાં પિવાય છે!

તડ ને ફડ- નગીનદાસ સંઘવીગુજરાતમાં ઘેર-ઘેર દારૂ પીવાય છે તેવું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાનું અપમાન ગણાવ્યું અને ગુજરાતમાં દારૂબંધીની સફળતા નિષ્ફળતા અંગે જબરો ઊહાપોહ જામ્યો. આ વિધાનમાં અતિશયોક્તિ તો છે જ, કારણ કે ગુજરાતનાં…

2018માં બુકર, 2019માં નોબલ!

ટેક ઓફ- શિશિર રામાવતતો, આ વખતે સાહિત્ય ક્ષેત્રનાં એક નહીં, પણ બે નોબલ પ્રાઇઝ વિનર ઘોષિત થયાં – 2018 માટે પૉલેન્ડનાં લેખિકા ઓલ્ગા તોકારતુક અને 2019 માટે ઑસ્ટ્રિયાના પીટર હન્ડકે. 57 વર્ષનાં ઓલ્ગા (એમની અટકનો સ્પેલિંગ અતિ વિચિત્ર છે, પણ…

શિક્ષિત બેકારો? કે બેકાર શિક્ષણ?

હવામાં ગોળીબાર- મન્નુ શેખચલ્લીગયા અઠવાડિયે ન્યૂઝ હતા કે ગુજરાતની કોર્ટોમાં પટાવાળાની તથા બેલિફ(નોટિસ બજાવનાર)ની 1149 નોકરીઓ માટે ગુજરાતના 5446 ગ્રેજ્યુએટોએ અરજી કરી હતી!અરજી કરનારાઓમાં ડૉક્ટરીનું ભણેલા, એન્જિનિયરિંગનું ભણેલા અને આર્ટ્સ, કોમર્સ તથા લો (કાયદાશાસ્ત્ર)માં ‘માસ્ટર્સ’ કરેલા ઉમેદવારો હતા! બોલો.લોકોને લાગે…

કહેવાતા પર્યાવરણવાદીઓની પોકળતા

દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલમેટ્રો ટ્રેન સ્ટેશન માટે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષછેદન હોય કે પ્લાસ્ટિકના વપરાશ પરનો પ્રતિબંધ. નર્મદા બંધનો આક્રમક વિરોધ હોય કે ગ્લોબલ વોર્મિંગનો કકળાટ. વિશ્વભરના કહેવાતા પર્યાવરણવાદીઓ ધીમે ધીમે ઉઘાડા પડી રહ્યા છે. એમની ચાલ, એમની પોકળતા અને એમનો…

સપનોં કી મેહફિલ મેં

નીલે ગગન કે તલે- મધુ રાયઆ લોસ એન્જલસ શહેરમાં 40 લાખ લોકોની ચાલીસ લાખ કથાઓ છે. તેમાં ક્યારેક કોઈના ગાવાનો અવાજ સંભળાય ને થાય, ઓહ! હાવ બ્યૂટીફૂલ!’ – પોલીસ ઓફિસર એલેક્સ ફ્રેઝરકોઈ વાર એવું બને કે તમે બારી ખોલો ત્યાં…

%d bloggers like this: