Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Surat

Surat

સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 12 દર્દીઓની હાલત ગંભીર

સુરત,તા.28 જુલાઈ 2021,બુધવાર સુરતમાં હાલ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 12 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 19 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી…

Surat

ઘર્ષણ થાય તે પહેલાં મ્યુનિ. તંત્રએ મજુરાગેટના ન્યુસન્સ રૃપ દબાણ હટાવ્યા

જોકે, આ દબાણો કાયમી ધોરણે દુર કરવા તંત્ર માટે મોટો પડકારઃ દબાણ અટકાવવા ડિવાઈડર બનાવ્યા તો દબાણ વધી ગયા હતા સુરત, સુરતના ટ્રાફિકથી ધમધમતાં મજુરાગેટ વિસ્તારમાં ન્યુસન્સરૃપ દબાણ પાલિકા દુર નહીં કરે તો કેટલાક લોકો ભેગા થઈને દબાણ દુર કરશે…

Surat

પાલના ખેતરોમાં બનેલા ખાણી-પીણીના શેડને નોટિસ ફટકારાઇ

અત્યાર સુધીમાં 17ને નોટીસ આગામી દિવસોમાં ગેરકાયદે શેડ તોડવાનું શરૃ કરી દેવાશે         સુરત, સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનના ખેતરોમાં બનેલા ગેરકાયદે શેડને નોટીસ આપવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. ખેતરોમાં શેડ બનાવી ખાણી પીણીની હાટડી શરૃ થઈ ગઈ છ ેતેમાં…

Surat

લાલગેટ સિવાય ત્રણ સ્થળે પે એન્ડ પાર્ક કોન્ટ્રાકટ મેળવવા 9થી 68 ટકા ઉંચી ઓફર

લાલગેટ સિવાય અન્ય ત્રણ સ્થળે કોન્ટ્રાકટ માટે 9થી 68 ટકા ઉંચી ઓફરઃ બારોબાર કોન્ટ્રાકટ અપાયો તેના ટેન્ડરીંગમાં ઢીલ         સુરત, સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ મળતીયાઓને ટેન્ડર વિના આપી દેતાં વિવાદ ઉભો થતાં હવે પે એન્ડ પાર્ક ટેન્ડરથી આપવા કામગીરી…

Surat

સુરતથી દિલ્હી આવવા-જવા 13મીથી બપોરની ફ્લાઇટ શરૃ થશે

-રોજના 600થી 650 પ્રવાસી સુરતથી દિલ્હી ઉપડે અને પરત આવે છેઃ ફ્લાઇટ ઓક્યૂપન્સી 80 આસપાસ છે  સુરત, સુરતથી દિલ્હી જવા અને આવવા માટે ફલાઇટ વધુ પસંદ કરવામાં આવતી હોવાને કારણે આજે રોજની સરેરાશ ચાર ફ્લાઇટની સુવિધા છે. જોકે, હવે બપોરની…

Surat

તક્ષશિલા આગ કાંડમાં વધુ એક ડોકટરની જુબાની પૂર્ણઃવધુ સુનાવણી 12 ઓગસ્ટે

–સુરત 22 નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેનાર ગોઝારી ઘટનામાં ચાર વિદ્યાર્થીઓનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે કેસની હકીકતને સમર્થન આપ્યું તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડમાં સંડોવાયેલા 14 પૈકી 13 આરોપીઓ વિરુધ્ધ આજરોજ હાથ ધરવામાં આવેલ કેસ કાર્યવાહી દરમિયાન આજે સ્મીમેર હોસ્પિટલના વધુ એક…

Surat

પિતા જેટલો જ સંતાન પર માતાને પણ અધિકાર છે !

-સુરત પતિના કબજામાં રહેલા સગીર પુત્રને જોવા-મળવાના હક્ક આપવા ત્યક્તા પરણીતાની માંગને કોર્ટની મંજુરી ઘરેલું હિંસાના કેસમાં પોતાના પતિના કબજામાં રહેલા બે સગીર સંતાનોના વચગાળાની વીઝીટીંગ રાઈટ્સની અરજી ને આજે એડીશ્નલ સીનીયર સીવીલ જજ તથા જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કે. એમ. રાઠોરે…

Surat

વાહન લોનની ચુકવણી માટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપી મહીલાને બે વર્ષની કેદ

-સુરતફાયનાન્સ કંપની પાસેથી લીધેલી વાહન લોનના પેમેન્ટ માટે આપેલા ચેક રીટર્નનો કેસ સાબિત ઃ ફરિયાદીને લેણી રકમ 1.76 લાખ વળતર પેટે ચુકવવા હુકમ આજથી આઠ વર્ષ પહેલાં ફાયનાન્સ કંપની પાસેથી લીધેલી વાહન લોનના પેમેન્ટ તરીકે આપેલા 1.76 લાખના ચેક રીટર્ન…

Surat

પિતા દારુ પીને ત્રાસ આપે છેઃ પોતે દાદી સાથે રહેવા માંગે છે

-સુરત ચાર વર્ષ પહેલાં પત્નીથી છુટાછેડા લીધેલા પુત્રએ વૃધ્ધ માતાની જાણ બહાર 11 વર્ષની પૌત્રીને અનાથાશ્રમના હવાલે કરી હતીઃવૃધ્ધ દાદીએ સર્ચ વોરંટથી કબજો માંગ્યો હતો પોતાના દારૃની કુટેવ ધરાવતા અને ચાર વર્ષ પહેલાં પત્નીથી છુટાછેડા મેળવેલા પુત્રએ જાણ કે સંમતિ…

Surat

હજીરાની ટ્રાન્સપોર્ટ કું. ના કર્મચારીઓએ 2.70 લાખનું કન્ટેઇનર બારોબાર વગે કરી દીધું

– કંપનીના મેનેજરે કાઉન્ટીંગ કરતા જાણ થઇઃ કન્ટેઇનર યુ.પી મોકલાવ્યાનું મોબાઇલ રેકોર્ડીંગ મળતા ફરીયાદ નોંધાવી – હું એક ટ્રક મોકલું છું તેમાં કોઇ પણ એક કન્ટેઇનર લોડ કરાવી આપજે, હું તને 50 હજાર રૂપિયા આપી દઇશ સુરતહજીરા રોડની જે.એમ. જે…

%d bloggers like this: