Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Top News

ગુજરાતમાં 6 કરોડની વસ્તી સામે 6 મહિનામાં ટેસ્ટિંગ માત્ર 13.58 લાખનું, ઉ. ગુજરાત અને કચ્છમાં માત્ર 1 ટકા જ ટેસ્ટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ગુજરાત સહિતના કેટલાક રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવા માટે ટકોર કરી હતી. વડાપ્રધાનની ટકોર બાદ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગમાં…

રાજકોટમાં 33 કેસ અને 11ના મોત, 1500 સફાઈ કામદારોના હેલ્થ સ્ક્રિનિંગમાં 68નો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટમાં આજે 33 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના વાયરસ કાળ બની રહ્યો છે. આજે મંગળવારે વધુ 11 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં 10 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 1 દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોઝિટિવ કેસની સાથોસાથ મૃત્યુઆંક પણ…

ડેમોક્રેટ સામે ટક્કર લેવા ટ્રમ્પ ડિજિટલ પ્રચાર પાછળ ચાર દિવસમાં 75 કરોડનો ખર્ચ કરશે

કોરોના સંકટના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. રેલીઓ, ફંડ એકઠું કરવા સભાઓ અને ચૂંટણી મુદ્દા પર ચર્ચા જેવા કાર્યક્રમ લગભગ રદ્દ થઈ ચૂક્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને અત્યાર સુધી એક પણ રેલી કરી નથી….

સૂર્યનું સિંહ રાશિમાં પરિવર્તન; સૂર્ય-શનિનો અશુભ યોગ પૂર્ણ થયો, 16 સપ્ટેમ્બર સુધી 8 રાશિના જાતકો માટે શુભ સમય

17 ઓગસ્ટ, સોમવારે સૂર્ય પોતાની રાશિ એટલે સિંહમાં આવી ગયો છે. જેથી સૂર્યનો શુભ પ્રભાવ વધી જશે. આ રાશિમાં આ ગ્રહ 16 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન બારેય રાશિઓ ઉપર સૂર્યની અસર પડશે. સૂર્યના સિંહ રાશિમાં આવી જવાથી તેને સિંહ…

સુપ્રીમ કોર્ટે કહ્યું- પીએમ કેયર ફંડના રૂપિયા NDRFમાં ટ્રાન્સફર કરવાનો આદેશ નથી આપી શકાતો, નવી આપત્તિ રાહત યોજનાની જરૂર નથી

સુપ્રીમ કોર્ટે મંગળવારે પીએમ કેયર ફંડ કેસમાં ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચે કહ્યું કે પીએમ કેયર ફંડમાંથી એનડીઆરએફમાં નાણાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપી શકતા નથી.તેમને વધુમાં કહ્યું કે નવી આપત્તિ રાહત યોજનાની પણ જરૂર નથી….

3000થી વધુ જજ અને વકીલોનું સુચન- પ્રશાંત ભૂષણને કોર્ટની અવગણના કરવાના કેસમાં થનારી સજાનો અમલ લાર્જર બેન્ચના રિવ્યુ પહેલા ન કરવામાં આવે

કોર્ટની અવગણના કરવા બદલ દોષી ઠેરવવામાં આવેલા સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણના સમર્થનમાં ઘણા જજ અને વકીલો આગળ આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સંખ્યા 3000થી વધુ છે. તેમણે સુચન કર્યું છે આ ચુકાદાનો ત્યાં સુધી…

સામાન્ય તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગૃહમંત્રી અમિત શાહને AIIMSમાં દાખલ કરાયા, હાલમાં જ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સની એક ટીમ તેમનું ઓબ્ઝર્વેશન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને ફરી થોડો તાવ આવવા અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ગઈ કાલે રાત્રે 2 વાગે…

ભાવનગરમાં રાત્રે સાડા ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં

રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે ભાવનગરમાં ગઈકાલે દિવસે વિરામ બાદ રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ ધીમીધારે અને ત્યારબાદ ધોધમાર વરસાદ…

ગોએર અને સ્પાઇસ જેટ સીટની પોઝિશન પ્રમાણે એક્સ્ટ્રા ચાર્જ વસૂલી રહી છે, મિડલ સીટ માટે ₹49 અને આગળની સીટ લીધી તો ₹1,999 ચૂકવવા પડશે

કોરોના વાઇરસને કારણે સૌથી મોટો ફટકો એરલાઇન્સને પડ્યો છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ તો હજી પણ બંધ છે. પરંતુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરો ટ્રાવેલ કરી શકે છે. કોરોનાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા એકબાજુ એરલાઇન્સ કંપનીઓ નવી-નવી સ્કીમ કાઢી રહી છે. તો બીજીબાજુ…

રાની તેરો, ચિર જીયો ગોપાલ… આ જ્યાં સુધી ગાય નહીં ત્યાં સુધી પંડિત જસરાજનો સંગીત સમારંભ પૂરો થતો નહોતો

નાની વયે જ લક્ષ્ય નક્કી હોય, નિશ્ચિત હોય અને તેને પકડીને જે ટોચ પર પહોંચે તથા વર્ષો સુધી ટોચ પર ટકી રહેવાની ક્ષમતા પણ હોય તો તેનું નામ જસરાજ છે. પંડિત જસરાજ ખરેખર તો પ્રારંભમાં તબલાવાંદક હતા. પોતાના મોટાભાઈ મહાન…

%d bloggers like this: