Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Top Stories

Top Stories

બસવરાજ બોમ્મઈ બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી, યેદિયુરપ્પાના સ્થાને સંભાળી કમાન

– લિંગાયત સમુદાયમાંથી આવતા બસવરાજ એસ બોમ્મઈના પિતા એસ.આર. બોમ્મઈ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર કર્ણાટકમાં આજથી નવા મુખ્યમંત્રી બસવરાજ એસ બોમ્મઈનું શાસન ચાલશે. બસવરાજ બોમ્મઈએ બુધવારે સવારે 11:00 કલાકે રાજ્યના મુખ્યમંત્રી…

Top Stories

કોરોનાના નવા કેસમાં વધારાથી ટેન્શન, 43 હજાર નવા દર્દીઓ, કેરળમાં 50 ટકાથી વધારે નવા કેસ

– દેશમાં અત્યાર સુધીમાં 4,22,022 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ કેરળમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા આંકડાઓના કારણે ચિંતા વધી…

Top Stories

કિર્લોસ્કર બ્રધર્સમાં 130 વર્ષના વારસાને લઈ પારિવારિક વિવાદ

– 16 જુલાઈના રોજ અતુલ અને રાહુલ કિર્લોસ્કરની આગેવાનીવાળી 5 કંપનીઓએ પોતાના સંબંધિત કારોબાર માટે નવેસરથી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર હજારો કરોડ રૂપિયાનો કારોબાર ધરાવતા કિર્લોસ્કર બ્રધર્સ ગ્રુપમાં પારિવારિક વિવાદ શરૂ…

Top Stories

વડોદરા: બોડેલી ડભોઈ રોડ પાસે કાર અને એસ.ટી બસ સામસામે ભટકાતા કારમાં સવાર ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત

– બોડેલી ડભોઈ રોડ સંખેડા તાલુકાના છુછાપુરા ગામના સ્ટેન્ડ પાસે કાર અને એસ.ટી બસ સામસામે ભટકાતા કર્મ સવાર ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા બોડેલી,તા.28 જુલાઈ 2021,બુધવાર બોડેલી- ડભોઈ રોડ પર સંખેડા તાલુકાના છુછાપુરા ગામના સ્ટેન્ડ પાસે કાર અને…

Top Stories

UPના બારાબંકી ખાતે દુર્ઘટના, બિહાર જઈ રહેલી બસને ટ્રકે ટક્કર મારતા 18ના મોત

– બસમાં સવાર લોકો પંજાબ અને હરિયાણામાં મજૂરી કરતા હતા અને બિહાર પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે ભારે મોટો રોડ અકસ્માત નોંધાયો છે. એક ટ્રકે બસને પાછળથી ટક્કર…

Top Stories

ખેડૂતોના માથે રૂ. 17 લાખ કરોડનું દેવું, હાલ લોન માફી નહીં

ધરતીપુત્રોની આવક બમણી કરવાના વચનો વચ્ચે દેવા અંગે કેન્દ્ર સરકારે સંસદમાં વિગતો આપી ગુજરાતના ખેડૂતો પર 90,695 કરોડ રૂપિયાનું દેવું, સિક્કિમ, લદ્દાખ, મિઝોરમના ખેડૂતો પર સૌથી ઓછું ભારણ રૂ. 1.89 લાખ કરોડના દેવા સાથે તામિલનાડુ પ્રથમ, 1.69 લાખ કરોડ સાથે…

Top Stories

નરેશ ગોયલ, પ્રશાંત કિશોર, તોગડિયા, અશોક લવાસા પણ પેગાસસના ટાર્ગેટ

નવી દિલ્હી, તા.૨૭ વેબસાઈટ ધ વાયર સહિત વિશ્વના ૧૬ અન્ય વૈશ્વિક મીડિયા જૂથો દ્વારા ઈઝરાયેલના એનએસઓ ગૂ્રપના પેગાસસ સોફ્ટવેર મારફત દુનિયાભરની સરકારો દ્વારા નેતાઓ, ઉદ્યોગપતિઓ, પત્રકારો, એક્ટિવિસ્ટ, વિદ્યાર્થીઓ, અને વકીલોની જાસૂસી કરાઈ હોવાની અથવા તેમને સર્વેલન્સ હેઠળ મૂકાયા હોવાની આશંકાનો…

Top Stories

ગુજરાતમાં આજે કોરોનાના 30 કેસ, 57 દર્દીઓ સાજા થયા, રિક્વરી રેટ 98.74 ટકા

ગાંધીનગર, 27 જુલાઇ 2021 મંગળવાર રાજ્યમાં કોરોનાના રોગચાળો હવે વિદાય લઇ રહ્યો હોય તેવું સરકારી આંકડા જોતા જણાય છે, જો કે હજું પણ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. આજે કોરોનાનાં…

Top Stories

કોરોનાની બીજી લહેરથી દેશનાં અર્થતંત્રને જબરદસ્ત ફટકો, IMFનાં અનુમાને ચિંતા વધારી

નવી દિલ્હી, 27 જુલાઇ 2021 મંગળવાર કોરોનાની બીજી લહેરએ ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકો અસર કરી છે. આ દાવો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. IMFના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “માર્ચ-મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે…

Top Stories

બસવરાજ બોમ્મઇ બનશે કર્ણાટકનાં મુખ્યપ્રધાન, સર્વસંમતીથી લેવાયો નિર્ણય

બેંગલુરૂ, 27 જુલાઇ 2021 મંગળવાર બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ ખાલી પડેલા કર્ણાટકના મુખ્યપ્રધાન પદ પર હવે બસવરાજ બોમ્મઇ બેસશે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નાં વિધાનસભા દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બોમ્મઇ યેદિયુરપ્પા સરકારમાં…

%d bloggers like this: