Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Latest post

VIDEO: નવી નવેલી દુલ્હન નુસરત અને મિમિએ લીધા સાંસદનાં શપથ

હાથમાં મહેંદી, માથે સિંદુર અને પારંપરિક સાડીમાં નુસરત જહાંએ સાંસદ તરીકે લીધા શપથ Source link

સુરત : ફાયર સેફ્ટી વિનાની સ્કૂલોને તંત્રએ પાઠવી હતી નોટિસ, તો જ્ઞાનગંગા કેમ ચાલતી હતી?

સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જ્ઞાનગંગા વિદ્યાલય કોની મંજૂરીથી ચાલતી હતી? Source link

મોદી-શાહે કટોકટી સામે લડનારાઓને યાદ કર્યા, મમતાનો પ્રહાર- દેશમાં 5 વર્ષથી મહાઈમરજન્સી લાગુ

કોલકાતા: દેશમાં 44 વર્ષ પહેલાં જ આજના જ દિવસે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. તે અંદાજે 2 વર્ષ પછી પૂરી થઈ હતી. ઈમરજન્સીને યાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ઈમરજન્સી વિરુદ્ધ સંઘર્ષ કરનાર સેના અધિકારીઓને યાદ…

રેસિપી: 8 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરી બનાવો બટાકાની વેફર

રેસિપી ડેસ્કઃ- બટાકાની વેફર તો બધા લોકોને ભાવતી હોય છે. વેફર તમે ચા સાથે, સ્નેક્સ સાથે, મૂવી જોતી વખતે પણ ખાતા હશો. એટલે આજે અમે તમારા માટે બટાકાની વેફર બનાવવાની બીજી રીત લઈને આવ્યા છીએ જેને બનાવવી ખૂબ જ સરળ…

‘હુઆ સો હુઆ!’ એ યાદ અપાવી જાંબાઝ પોલીસમેન કે.પી.એસ. ગીલની!

હમણાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીએ ઘણું મનોરંજન તો પૂરું પાડ્યું જ, પરંતુ કેટલાક જૂના ઘા પણ તાજા કર્યા. કોંગ્રેસના નેતા સામ પિત્રોડા ભાંગરા વાટવામાં મણિશંકર ઐયરની સ્પર્ધા આસાનીથી કરી શકે એ વાતમાં કોઈ શક નથી. ચાલુ ચૂંટણીએ એમણે 1984માં…

NRG

ગોંડલની યુવતીને અમેરિકાના ટેક્સાસમાં વુમન ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો

ગોંડલ: સૌરાષ્ટ્રની યુવતી લીના જોશી છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલી છે. અમેરિકાના ક્લાસ ટેક્સાસ ખાતે હિબા એન્ટરટેઇનમેન્ટ અને માય ડ્રીમ એન્ટરટેઈનમેન્ટ દ્વારા વુમન ઓફ ધ યર કોમ્પિટિશનનું આયોજન કરાયુ હતું. જેમાં મૂળ ગોંડલના લીના જોશીએ વુમન ઓફ ધ યર…

અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયો આજે ભારત આવશે, આતંકવાદ અને વેપાર અંગે ચર્ચા થશે

નવી દિલ્હી: અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો મંગળવાર રાત્રે ત્રણ દિવસના પ્રવાસે દિલ્હી આવશે. બુધવારે પોમ્પિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મિટિંગ કરશે. અમેરિકા, ભારત સાથે રાજકીય ભાગદારી મજબૂત કરવા ઈચ્છશે. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…

શહેરમાં વીજલોસ ઘટાડવાના ઉદ્દેશથી પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા

શહેરમાં વીજલોસ ઘટાડવાના ઉદ્દેશથી પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા સોમવારે વહેલી સવારથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વીજચેકિંગ કરાયું હતું. રાજકોટ સિટી ડિવિઝન-1 અને 2, બેડીનાકા, પ્રદ્યુમ્નનગર સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો થોરાળા, ભગવતીપરા, જંક્શન, જામનગર રોડ, મોટીટાંકી ચોક, આમ્રપાલી સહિતના વિસ્તારોમાં…

ઉમિયામાતા મંદિર, વરાછા

ધાર્મિક માહાત્મ્ય: શ્રી મા ઉમિયા એ આદ્યશક્તિ જગત જનની છે તથા કડવા પાટીદારોની કુળદેવી છે. મા ઉમિયાએ આદ્યશક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાલી તેના જ સ્વરૂપો છે. જગતમાં જ્યારે પણ આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું,…

ગ્રાહક બેન્કની વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ કરી શકશે, આરબીઆઈએ સીએમએસ લોન્ચ કર્યું

મુંબઈઃ બેન્ક અને નોન બેન્કિંગ કંપનીઓની વિરુદ્ધ ફરિયાદ માટે આરબીઆઈએ સોમવારે કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ(સીએમએસ) લોન્ચ કરી છે. આરબીઆઈની વેબસાઈટ પર બાઈ અને લોજ અ કમ્પ્લેન લીન્ક આપવામાં આવી છે. ઓનલાઈન ફરિયાદ બેન્કિંગ લોકપાલ કે આરબીઆઈની સંબધિત ક્ષેત્રીય ઓફિસને મોકલવામાં આવશે….

%d bloggers like this: