Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Gujarat

PSI વતી લાંચ લેતાં વકીલ ઝડપાયો:મહિલા PSIએ વાઇન શોપના માલિક પાસે દારૂ કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માંગી, PSIનો વચેટીયો વકીલ લાંચની રકમ લેતા ઝડપાયો




શોપના માલિકના દીકરાએ આગોતરા જામીન મેળવ્યા છતા, 41 (1) હેઠળ અટકાયત કરવા ધમકી આપતી હતી,મહિલા PSI વલસાડ પ્રાંત અધિકારીની પત્ની છે,પોતાના માનીતા વકીલને કેસ આપવા અને લાંચની રકમ આપ્યા બાદ હેરાન ન કરવાની ખાતરી આપી હતી



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: