Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Top News

Speed News: સુરતમાં દારૂ અને બિયરની બોટલો સાથે ગણપતિ પંડાલમાં ડાન્સનો વીડિયો વાઇરલ થયો છે





અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. આ વીડિયો ગોલવાડ વિસ્તારનો છે, જ્યાં કેટલાક યુવકો ફિલ્મી ગીતો પર દારૂ અને બિયરની બોટલો સાથે ગણપતિ બાપાની સામે ડાન્સ કરી રહ્યા છે. આ ઘટનાએ દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા છે. વીડિયો સામે આવ્યા પછી પોલીસે 8 યુવકોની અટકાયત કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Speed News: Dance video in Ganpati Pandal goes viral with bottles of liquor and beer in Surat



Source link

1 COMMENTS

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: